પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
Your Notifications are Empty.
Browse our plans and add your selections to get started.
Please sign in to continue.
Explore now Sign inKnowledge Bytes Blog
22 નવેમ્બર 2021

4 Viewed
Contents
ભારત ઑગસ્ટ 15, 2019 ના રોજ તેના 73 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. 1947 માં સ્વતંત્રતા મળ્યા બાદથી, ભારત ઘણું આગળ આવી ગયું છે અને હવે વિશ્વના સૌથી શક્તિશાળી, આદરણીય અને ઝડપી વિકાસશીલ રાષ્ટ્રોમાંથી એક છે. ભારતની પ્રગતિના નવા તબક્કામાં અને શરૂ થઈ રહેલ અસંખ્ય પ્રોજેક્ટ્સની સાથે, અમુક પાસાઓ એવા પણ છે જેને હજી પણ મુક્તપણે સંબોધવાની જરૂર છે. ભારતીય સંવિધાન તમને; ભારતના નાગરિકોને, છ મૂળભૂત અધિકારો પ્રદાન કરે છે.
છ મૂળભૂત અધિકારો છે:
But, how many of you know about these rights in detail and exercise them whenever needed? Not many of us know how valuable these fundamental rights are and how they have been designed to protect and give power to us - the citizens of India. Let s discuss one of the basic fundamental rights conferred to us by the Constitution of India - The Right to Freedom. Independence is all about being free, whether it be from any country s rule or the mindset that pulls you back and does not allow you to progress. Today, the changing society and the changing lifestyle demand you to exercise this right to freedom more aptly and cautiously. The article 19 of the Indian Constitution provides six freedoms:
આ સ્વતંત્રતા દિવસે, તમે હંમેશા જેનું સપનું જોયું છે તે વાસ્તવિક સ્વતંત્રતાની ઉજવણી કરો. તમારી લાગણીઓ, તમારા સપનાઓ અને તમારા ભવિષ્યથી દૂર ભાગશો નહીં. તમારી લાગણી વ્યક્ત કરવાની તક ઝડપો અને તમને જેનાથી ખુશી અને સંતોષ મળે તે કાર્ય કરો. આ સ્વતંત્રતા દિવસને માણો અને ઉજવો #FreedomToLove, તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને, તમારા જોડીદારને, તમારા પાલતુ પ્રાણીઓ અને તમારા સપનાઓને પ્રેમ કરવા માટે. આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! અમારી વેબસાઇટની મુલાકાત લો અને વિવિધ જનરલ ઇન્શ્યોરન્સ પ્લાન ઑનલાઇન અથવા વધુ વિગતે વાંચો અમારા ઇન્શ્યોરન્સ બ્લૉગ.
With GST waiver, individual and family floater policies for health, personal accident, and travel insurance (on retail basis) are 18% cheaper from 22 September 2025. Secure what matters at an affordable price!
