Your Notifications are Empty.

    Browse our plans and add your selections to get started.

    Explore now Sign in

    તમારી કારને કાટથી કેવી રીતે સુરક્ષિત કરવી? તમારી કારને કાટ લાગવાથી બચાવવાની 5 રીતો

    • Knowledge Bytes Blog

    • 20 જુલાઈ 2017

    • view-icon

      3 Viewed

    blog-image

    આજે રસ્તા પર એસેમ્બલ્ડ વાહનોની વધતી સંખ્યાને કારણે વાહનને કાટ લાગતો રોકવો ખૂબ જ જરૂરી બની ગયું છે. તમારા ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયેલ વાહનને તમે કેવું તેને પાછું તેની મૂળ સ્થિતિમાં લઈ આવ્યા એમ વિચારીને ખુશ થાઓ તે પહેલા, તમારી કારને કાટ લાગવાથી બચાવવા માટે આ સૂચનો પર એક નજર કરો.  

    1. બૉડી સીલર એપ્લિકેશન

    Body Sealer is applied between the seam/weld joints to prevent water/moisture from entering in order to protect the metal sheet from corrosion. Body sealer has to be applied on the following areas during replacement of body panels like door, hood, back door, roof etc. (after the completion of welding process)

    • વેલ્ડિંગ જોઇન્ટ (બે મેટલની શીટને જોડતી વખતે બને છે)
    • દરવાજા, બોનેટ વગેરેના જામ થયેલ (બહાર નીકળેલા) ભાગો.


    દરવાજો

    પાછળનો દરવાજો  

    1. એન્ટી-રસ્ટ સૉલ્યુશન

    જો આકસ્મિક નુકસાન થાય છે અને પેનલોને બદલવાની જરૂર પડે છે, તો દરવાજાની પેનલોના સૅશ ભાગમાં એન્ટી-રસ્ટ સોલ્યુશન લગાવવામાં આવે છે. એન્ટી-રસ્ટ સોલ્યુશન લગાવવાથી તે સૅશ ભાગમાં પાણીને એકઠું થવા દેતું નથી.   3.સીલિંગ કવર પ્લાસ્ટિક સીલિંગ કવર દરવાજાની અંદરની બાજુમાં લગાવવામાં આવે છે જેને સરળતાથી લગાવી અથવા કાઢી શકાય છે. આ સીલિંગ કવરમાં સીલન્ટ હોય છે જેના વડે તેને ચોંટાડી શકાય છે. તેને કારણે પાણી દરવાજાની પેનલમાં પ્રવેશ કરી શકતું નથી, અને પરિણામે કાટ લાગતો નથી. ઉપરાંત, અકસ્માત બાદ કરાવવામાં આવેલ રિપેરીંગ પછી સીલિંગ કવર ફરીથી યોગ્ય રીતે લગાવવામાં આવ્યું હોવાની ખાતરી કરો. જો તે યોગ્ય રીતે લાગેલ ન હોય, તો પાણી દરવાજાની પેનલોમાં દાખલ થશે જેના કારણે કાટ લાગશે.
    4.અંડરકોટિંગ વાહનની નીચેની બાજુ રસ્તાઓ પરના કાંકરા, રેતી, ક્ષાર અને અન્ય કચરાના સતત સંપર્કમાં આવે છે. આ અંડરકોટિંગ કમ્પાઉન્ડ ઉડીને અથડાતા પથ્થરથી શીટ મેટલને નુકસાન થતું અટકાવે છે અને નુકસાન અટકાવીને વાહનનું આયુષ્ય પણ વધારે છે. અંડરકોટિંગને કારણે રસ્તા પરનો આ કચરો ક્યારેય ધાતુ સાથે સંપર્કમાં આવતો નથી, તેથી રોડનો અવાજ પણ ઓછો થાય છે.
    5.રસ્ટ કન્વર્ટર રસ્ટ કન્વર્ટર રસ્ટના કોટિંગનો જ ઉપયોગ કરીને બેઝ મેટલને ઑક્સિજનના સંપર્કમાં આવતા રોકે છે. રસ્ટને રાસાયણિક રીતે એક સખત અને ટકાઉ સ્તરમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જે હવામાં રહેલા ઑક્સિજનને ધાતુ સાથે પ્રતિક્રિયા કરતાં અટકાવે છે. રસ્ટ કન્વર્ટર પાણીમાં દ્રાવ્ય છે અને એસિડ કરતાં સુરક્ષિત હોવાથી આ પદ્ધતિ વ્યવહારૂ છે.
    તમારા વાહનને કાટ લાગતો રોકવું મહત્વપૂર્ણ છે, અને તે જ રીતે તમારે પણ અણધાર્યા અકસ્માતના કિસ્સામાં આર્થિક નુકસાન સામે પોતાને સુરક્ષિત કરવું જરૂરી છે. જુઓ અમારા ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન!  

    ડિજિટલ રીત અપનાવો

    Download Bajaj General App!

    godigi-bg-img