ઝડપી ઓવરવ્યૂ
-
1
પૉલિસીનો પ્રકાર: થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ એક લાયબિલિટી-ઓન્લી પૉલિસી છે, જે થર્ડ પાર્ટીને ઈજા, મૃત્યુ અથવા સંપત્તિનું નુકસાન થાય તો ફાઇનાન્શિયલ અને કાનૂની પરિણામોને કવર કરે છે.
-
2
થર્ડ પાર્ટીની ઈજા : પૉલિસી ઇન્શ્યોર્ડ મોટરસાઇકલ અથવા સ્કૂટર સાથે થયેલ અકસ્માતના પરિણામે થર્ડ પાર્ટીને શારીરિક ઈજાને કવર કરશે.
-
3
થર્ડ પાર્ટીનું મૃત્યુ: જો ઇન્શ્યોર્ડ અકસ્માતને કારણે મૃત્યુ થાય છે, તો તેને થર્ડ-પાર્ટીનું મૃત્યુ માનવામાં આવે છે અને સંબંધિત કાયદા મુજબ પાત્ર કાનૂની વારસદારોને વળતર ચૂકવવામાં આવશે.
-
4
સંપત્તિનું નુકસાન: થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અન્ય પાર્ટીને થયેલા કોઈપણ સંપત્તિના નુકસાન માટે કાનૂની જવાબદારીથી પણ સુરક્ષિત કરશે, જે કોઈપણ અનિયોજિત ખર્ચને ઘટાડવામાં મદદ કરી શકે છે.
-
5
પ્રીમિયમ રેગ્યુલેશન: IRDAI ટૂ-વ્હીલર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સની કિંમતને નિયંત્રિત કરે છે, જે ઇન્શ્યોરન્સ કંપનીઓમાં કિંમતને પારદર્શક, એકસમાન અને વાજબી બનાવે છે.
-
6
ઑનલાઇન ખરીદી: ટૂ-વ્હીલર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ખૂબ જ ઓછા ડૉક્યૂમેન્ટેશન અને તરત પૉલિસી જારી કરીને ઑનલાઇન ખરીદી શકાય છે.








