Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

  • તમારા નોટિફિકેશનો ખાલી છે

    અમારા પ્લાન બ્રાઉઝ કરો અને શરૂ કરવા માટે તમારી પસંદગીઓ ઉમેરો.

    અમારા પ્લાન જુઓ
Locate Bajaj General  Branches, Network Hospitals & Garages

બ્રાન્ચ, હૉસ્પિટલ અને ગેરેજ લોકેટર

નેટવર્ક હૉસ્પિટલ, ગેરેજ અથવા બ્રાન્ચ શોધવાનું ક્યારેય આટલું સરળ ન હતું. Google Map પર ડ્રાઇવિંગ દિશાઓ સાથે લોકેશન, ઍડ્રેસ અને ફોન નંબર શોધો.

નેટવર્ક હૉસ્પિટલ શોધો

રાજ્ય :
શહેર :
પિનકોડ :
હૉસ્પિટલનું નામ :
કૃપા કરીને શહેરનું નામ અથવા હૉસ્પિટલનું નામ અને પિનકોડ પસંદ કરો કૃપા કરીને પિનકોડ દાખલ કરો

    બાકાત કરેલ હૉસ્પિટલ શોધો

    Brochureજનરલ ઇન્શ્યોરન્સ બ્રાન્ચ શોધો

    બજાજ જનરલ ઇન્શ્યોરન્સ શાખાઓ

    આંદામાન અને નિકોબાર

    ચંદીગઢ

    ચંદીગઢ

    હિમાચલ પ્રદેશ

    મંડી

    જમ્મુ અને કાશ્મીર

    જમ્મુ

    શ્રીનગર

    અનંતનાગ

    મેઘાલય

    શિલોંગ

    પૉન્ડિચેરી

    પૉન્ડી

    સિક્કિમ

    ગૅગ્ટૉક

    ત્રિપુરા

    અગરતલા

    બાકાત કરેલ હૉસ્પિટલ શોધો

    રાજ્ય :
    શહેર :
    પિનકોડ :
    હૉસ્પિટલનું નામ :
    કૃપા કરીને શહેરનું નામ અથવા હૉસ્પિટલનું નામ અને પિનકોડ પસંદ કરો કૃપા કરીને પિનકોડ દાખલ કરો

      ડિસ્ક્લેમર: કૅશલેસ અને રિઇમ્બર્સમેન્ટ માટે કવરેજના સ્કોપમાંથી હૉસ્પિટલને બાકાત રાખવામાં આવેલ છે
      કોઈપણ હૉસ્પિટલમાં અથવા કોઈપણ મેડિકલ પ્રેક્ટિશનર અથવા કોઈપણ અન્ય પ્રદાતા, ખાસ કરીને ઇન્શ્યોરર દ્વારા બાકાત કરેલ હોય અને તેમની વેબસાઇટ પર જાહેર કરેલ હોય, તેમના દ્વારા સારવાર માટે કરવામાં આવેલ ખર્ચ સ્વીકાર્ય નથી. જો કે, જીવન-જોખમી પરિસ્થિતિના કિસ્સામાં અથવા અકસ્માત બાદના કિસ્સામાં, સ્વાસ્થ્ય સ્થિર થવાના તબક્કા સુધીના ખર્ચ ચૂકવવાપાત્ર છે પરંતુ સંપૂર્ણ ક્લેઇમ ચૂકવવાપાત્ર નથી.

      નોંધ: માર્ગદર્શિકા શોધો - તમને અમારા નેટવર્કમાં બાકાત હૉસ્પિટલોને સરળતાથી ઓળખવામાં મદદ કરવા માટે હૉસ્પિટલ સર્ચ સુવિધા પ્રદાન કરવામાં આવે છે. કૃપા કરીને નોંધ કરો કે તમારા શોધ પરિણામોની ચોકસાઈ તમે દાખલ કરેલી માહિતી પર આધારિત છે. સૌથી ચોક્કસ અને સંબંધિત પરિણામોની ખાતરી કરવા માટે, કૃપા કરીને નીચેની શોધ પદ્ધતિઓમાંથી એકનો ઉપયોગ કરો:

      • 1. લોકેશન દ્વારા શોધો: સૌથી સચોટ લોકેશન-આધારિત પરિણામો પ્રાપ્ત કરવા માટે રાજ્ય, શહેર અને પિનકોડનું સંયોજન દાખલ કરો.
      • 2. હૉસ્પિટલના નામ દ્વારા શોધો: તે સુવિધા સંબંધિત ચોક્કસ માહિતી ઝડપથી શોધવા માટે હૉસ્પિટલનું ચોક્કસ નામ ટાઇપ કરો.

      અસ્વીકરણ :

      કૃપા કરીને નોંધ કરો કે નેટવર્ક હૉસ્પિટલની સૂચિ અસ્થાયી છે અને પ્રદાતાઓના રિવ્યૂના આધારે બદલાવને આધિન છે. અંતિમ સ્થિતિ માટે, કૃપા કરીને અમારા વૉટ્સએપ સર્વિસ ચૅટ વિકલ્પ: +91 75072 45858 પર અમારો સંપર્ક કરો

      બજાજ જનરલ આપેલ લિસ્ટમાંથી કોઈપણ હૉસ્પિટલને ઉમેરવા/કાઢી નાખવાનો અધિકાર અનામત રાખે છે.

      બજાજ જનરલ તેના ગ્રાહકોને શ્રેષ્ઠ હેલ્થ કેર સર્વિસ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે જાણ કરવા માંગીએ છીએ કે જરૂરિયાતના સમયે ગ્રાહકોના ફાઇનાન્શિયલ બોજને ઘટાડવા માટે હૉસ્પિટલોનું પેનલમેન્ટ કરવામાં આવે છે. હૉસ્પિટલનું પેનલમેન્ટ "મફતમાં" કરવામાં આવે છે કારણ કે અમે પેનલમેન્ટ કરતી વખતે "હૉસ્પિટલોની ક્વૉલિટી" પર ધ્યાન આપીએ છીએ. આ સરળતા માટે, અમે આ "ઑનલાઇન એમ્પેનલમેન્ટ મોડ્યુલ" બનાવ્યું છે, આ વેબસાઇટમાં શામેલ માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુઓ માટે છે. માહિતી બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને જ્યારે અમે માહિતીને અપ-ટૂ-ડેટ અને યોગ્ય રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે અમે કોઈપણ હેતુ માટે વેબસાઇટ અથવા માહિતી, પ્રૉડક્ટ, સર્વિસ અથવા વેબસાઇટ પર સમાવિષ્ટ સંબંધિત ગ્રાફિક્સના સંદર્ભમાં સંપૂર્ણતા, ચોકસાઈ, વિશ્વસનીયતા, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈપણ પ્રકારની રજૂઆત અથવા વોરંટી આપતા નથી. તેથી આવી માહિતી પર તમે જે ભરોસો કરો છો તે સખત રીતે તમારા પોતાના જોખમ પર છે.

      કોઈપણ સંજોગોમાં આ વેબસાઇટના ઉપયોગથી અથવા તેના સંબંધમાં, ડેટા અથવા નફાની હાનિને કારણે ઉદ્ભવતા કોઈપણ પ્રકારના હાનિ કે નુકસાન, અથવા પરોક્ષ અથવા પરિણામી હાનિ કે નુકસાન સહિત પરંતુ માત્ર અહીં સુધી મર્યાદિત ના રહેતા કોઈપણ હાનિ કે નુકસાન માટે અમે જવાબદાર હોઈશું નહીં.

      જો હૉસ્પિટલમાં ધ્યાનમાં આવે કે કોઈપણ બજાજ જનરલ કર્મચારી અથવા એજન્ટ અથવા થર્ડ પાર્ટી પ્રોસેસિંગ ફી માંગી રહી છે, તો અમે તમને વિનંતી કરીએ છીએ કે ફરિયાદ fraud.info@bajajgeneral.com પર મેઇલ કરીને તેને બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડના તાત્કાલિક નોટિસ પર લાવો

      જ્યાં સુધી અન્યથા જણાવવામાં ન આવે ત્યાં સુધી, આ વેબસાઇટની સામગ્રીમાં કૉપિરાઇટ બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડની માલિકીની છે.

      અસ્વીકરણ

      હું અહીં બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડને અધિકૃત કરું છું. સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની ચોક્કસ વિનંતી સાથે વેબસાઇટ પર મારા દ્વારા ઉપલબ્ધ કરેલા સંપર્ક નંબર પર મને કૉલ કરવા માટે. હું વધુમાં જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરન્સ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના જવાબમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMS ને અવાંછિત કોમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસને સમજાવવાના હેતુઓ માટે અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની વિનંતી અને પ્રાપ્તિ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સ ગુણવત્તા અને તાલીમના હેતુઓ માટે રેકોર્ડ અને દેખરેખ રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.

      કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

      • પસંદ કરો
        કૃપા કરીને પસંદ કરો
      • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

      અમારો સંપર્ક કરવું સરળ છે