કોમર્શિયલ ઇન્શ્યોરન્સ
મુખ્ય સુવિધાઓ
સિંગલ પૉલિસી હેઠળ કવરનો બુકે
કવરેજ સંબંધિત મહત્વપૂર્ણ બાબતો
આ પ્લાન હેઠળ મુખ્ય લાભોતમારા બિઝનેસને સુરક્ષિત કરો
બિઝનેસ ચલાવવાના પોતાના જોખમો અને અનિશ્ચિતતાઓ હોય છે. અણધારી દુનિયામાં, અમારી કોમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમને જરૂરી આવશ્યક સુરક્ષા પ્રદાન કરે છે. તમારી પાસે ઑફિસ હોય, કરિયાણાની દુકાન હોય, મોટર ડીલરશિપ હોય, ફાર્મસી હોય, જ્વેલરી સ્ટોર, હાર્ડવેરની દુકાન હોય, અમારી પૉલિસીઓ તમને કવર કરે છે.
કવર કરેલી પ્રોપર્ટી
આ પૉલિસીઓ સ્ટ્રક્ચર અને બિલ્ડિંગ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ફર્નિચર ફિક્સચર અને ફિટિંગ, સ્ટૉક વગેરે માટે કવરેજ પ્રદાન કરે છે.
તમારા બિઝનેસ માટે ઑલ રાઉન્ડ સુરક્ષા
પ્રોપર્ટીનું નુકસાન, ચોરી અને ઘરફોડી, મશીનરી બ્રેકડાઉન, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ નુકસાન, થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ, બિઝનેસમાં વિક્ષેપ અને કુદરતી આપત્તિઓ સહિતના વિશાળ શ્રેણીના જોખમો સામે સુરક્ષિત કરીને તમારા બિઝનેસ માટે કોમ્પ્રિહેન્સિવ કવરેજ પ્રદાન કરે છે
કસ્ટમાઇઝ કરી શકાય તેવા પ્લાન
તમે તમારી ચોક્કસ જરૂરિયાતોના આધારે વિવિધ ઉપલબ્ધ પૅકેજોમાંથી પસંદ કરી શકો છો, જે સુનિશ્ચિત કરે છે કે તમારી પાસે તમારી પ્રોપર્ટીના પ્રકાર માટે યોગ્ય કવરેજ છે
કોમર્શિયલ પૅકેજ ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારો
તમારી જરૂરિયાત માટે શ્રેષ્ઠ અનુકૂળ પૉલિસી પસંદ કરોદુકાનદાર પૅકેજ ઇન્શ્યોરન્સ પૉલિસી
આગ, ચોરી, ઘરફોડી, મશીનરી બ્રેકડાઉન, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ નુકસાન, થર્ડ-પાર્ટીની જવાબદારી, બિઝનેસમાં વિક્ષેપ અને કુદરતી આપત્તિઓ સામે સુરક્ષા સહિત તમારી દુકાન માટે વ્યાપક કવરેજ
ઑફિસ પૅકેજ ઇન્શ્યોરન્સ પૉલિસી
આગ, ચોરી, ઘરફોડી, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન, બિઝનેસમાં અવરોધ અને જાહેર જવાબદારી સામે સુરક્ષા સહિત ઑફિસ પરિસર માટે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે
જ્વેલર્સ ઇન્શ્યોરન્સ
ચોરી, લૂંટ, આગ, શોપ લિફ્ટિંગ અને પરિવહન અથવા પ્રદર્શનો દરમિયાન નુકસાન સામે સુરક્ષા સહિત જ્વેલરી સ્ટૉક માટે વ્યાપક કવરેજ
મોટર ડીલર્સ ઇન્શ્યોરન્સ
આગ, ચોરી, ઘરફોડી, બિઝનેસમાં વિક્ષેપ, જાહેર લાયબિલિટી, મશીનરી બ્રેકડાઉન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના નુકસાન સામે સુરક્ષા સહિત મોટર ડીલર માટે કોમ્પ્રિહેન્સિવ કવરેજ
તમારા બિઝનેસની વૃદ્ધિ અને સફળતા રેખીય રહેશે નહીં અને તે બરાબર છે. ગ્રાફ નીચે તરફના સ્પાઇક્સનો યોગ્ય હિસ્સો ધરાવશે અને જ્યારે તમે તેને દૂર કરવા માટે કંઈ કરી શકતા નથી, ત્યારે તમે ખાતરી કરવા માટે પગલાં લઈ શકો છો કે તેઓ વારંવાર અથવા તીવ્ર નથી. અમે, બજાજ જનરલમાં, અમારી ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમને તે કરવામાં મદદ કરીએ છીએ.
આજની અત્યંત સ્પર્ધાત્મક માર્કેટ અને વધુ વિવાદો ભરી દુનિયામાં, ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સનું બૅકઅપ કરવું માત્ર તમારા બિઝનેસની સ્થિરતા માટે જ નહીં પરંતુ તેના ચાલતા રહેવા માટે પણ અગત્યનું છે.
તમે કર્મચારીઓથી માંડીને ગ્રાહકો અને વચ્ચેના દરેક વ્યક્તિ સાથે સંબંધ બનાવ્યાં હોય અને તેના દ્વારા તમારી કંપની સામે કોઈ દાવો કરવામાં આવે તો તે તમારા બિઝનેસના પ્રદર્શન અને નફાકારકતા પર ભારે અસર કરી શકે છે.
કોઈ કંપની માટે ગેરકાયદેસર રીતે હટાવવા કારણસર કોઈ કુંઠિત કર્મચારી અથવા તેમના ગ્રાહક દ્વારા ગોપનીયતા ભંગ બદલ દાવો કરવામાં આવે તે અસામાન્ય નથી.. આવા દાવાઓની તમારી કંપની પર ભારે અસર હોઈ શકે છે.
અમારી ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ પૉલિસી, આવા વિવિધ દાવાઓની કાળજી લેવા માટે, ખાસ કરીને બધી ઇન્ડસ્ટ્રી અને પ્રોફેશનની બારીકીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે, અમારી સર્વિસેજ સૌથી મોટી ગ્લોબલ મલ્ટીનેશનલથી માંડીને નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સુધી તમામ કંપનીઓની જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે,.
અમે મોટાભાગના ઔદ્યોગિક ક્ષેત્રોને કવર કરીએ છીએ અને સામાન્ય વ્યવસાયિક ગ્રાહકો માટે ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ ઉકેલો પ્રદાન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવીએ છીએ.
અમે સમજીએ છીએ કે માર્કેટ ઝડપી ગતિશીલ છે અને તે માટે ઉભરતા જોખમો અને કાનૂની વિકાસની વિગતવાર સમજણના આધારે જવાબદાર અને અધતન અભિગમની જરૂર છે. અમારા લોકો અને પ્રક્રિયાઓ, તેથી, તમને તે ઑફર કરવા માટે ગોઠવવામાં આવ્યા છે.
અમારી ઇન્ડસ્ટ્રી અનુભવ ધરાવતી, નિષ્ણાત અધિકારીઓની ટીમો અને ડાયનામિક માર્કેટને અનુકૂળ કરવાની અમારી ક્ષમતા એ તમને ખાતરી આપવામાં મદદ કરે છે કે જ્યારે તમારે અમારી જરૂરિયાત હોય ત્યારે અમે તમારા માટે ત્યાં હાજર રહીશું.
કારણ કે તમારો બિઝનેસ (અને તેના વિવિધ પાસા) વિવિધ જોખમોથી અસુરક્ષિત છે, તેથી અમે જરૂરિયાત-વિશિષ્ટ ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ ઉકેલોની શ્રેણી ઑફર કરીએ છીએ.
ડાયરેક્ટર્સ અને ઑફિસર્સ ઇન્શ્યોરન્સ (D&O) એ ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સના સૌથી મહત્વપૂર્ણ કવરમાંથી એક છે જેથી તમારી કંપનીને સજ્જ કરવાની જરૂર છે. અમે જાણીએ છીએ કે તમારી કંપનીના ડાયરેક્ટર્સ અને અધિકારીઓ તેની સફળતામાં ખૂબ જ અભિન્ન ભૂમિકા ભજવે છે અને તમામ સ્ટ્રેટેજિક નિર્ણયો તેઓ પર આધારિત છે.
અમે સમજીએ છીએ કે તેમને તમારી કંપનીના વિકાસ અને વૃદ્ધિ માટે દૈનિક ધોરણે મોટા નિર્ણયો લેવા પડે છે, જે ઘણીવાર જટિલ હોય છે.. જો તમારી કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહી છે, તો તમારા ડાયરેક્ટર્સને માત્ર ઘરેલું માર્કેટ અને રેગ્યુલેશનને ધ્યાનમાં રાખવાની જરૂર નથી, પરંતુ વિશ્વભરની ઘણી માર્કેટની કોર્પોરેટ ગવર્નન્સ અને અનુપાલન નિયમોને પણમાં રાખવું પડશે.
આવી હાઇ અસર, હાઇ પ્રેશરની ભૂમિકાઓ ધરાવતા ડાયરેક્ટર અને મેનેજર્સ પણ ભૂલો કરી શકે છે અને સતત ધાર પર રહે છે. જો તેઓ પર વ્યક્તિગત રીતે જવાબદારી આવવાનો ભય હોય તો તેઓ જોખમો લેતા નથી અને જ્યારે તમે બિઝનેસ ચલાવી રહ્યા હોવ ત્યારે જોખમ લેવું જરૂરી છે. વધુમાં, તેઓ અન્ય કર્મચારીઓ અને હિસ્સેદારો સહિત થર્ડ પાર્ટીઓના ખોટા અભિપ્રાયો અને આક્ષેપો સામે અસુરક્ષિત હોય છે.
બજાજ જનરલ ડાયરેક્ટર્સ એન્ડ ઑફિસર્સ ઇન્શ્યોરન્સ (D&O) પૉલિસી તમારા ડાયરેક્ટર્સ, અધિકારીઓ અને વરિષ્ઠ મેનેજરિયલ સ્ટાફને તેમની સત્તાવાર ફરજોના સ્કોપમાં લેવામાં આવેલા નિર્ણયો અને ક્રિયાઓથી ઉદ્ભવતા ક્લેઇમ સામે સુરક્ષિત કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે. જો તેઓ ગુનાહિત અથવા નિયમનકારી શુલ્કનો સામનો કરે તો અમે સંરક્ષણ માટેના ખર્ચને પણ કવર કરીએ છીએ.
અમારી ડાયરેક્ટર્સ અને ઑફિસર્સ ઇન્શ્યોરન્સ (d&o) એન્ડ ઓ) પૉલિસીની મદદથી, તમે અને તમારી કંપની સુરક્ષાના વાતાવરણમાં કાર્ય કરી શકો છો, તમે જાણો જ છો કે અમે તમારી પાછળ ટેકો દઈ ઉભા છીએ.
જો તમારો બિઝનેસ આંતરરાષ્ટ્રીય છે, તો તમે પહેલેથી જ જાણો છો કે તે જોખમોનો સામનો કરે છે. તમારે એક ભાગીદારની જરૂર છે જે તમને વૈશ્વિક ઉકેલો પ્રદાન કરે છે જે વિશ્વભરમાં વધતા અને જટિલ બિઝનેસ જોખમો લેવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવે છે. અમે, બજાજ જનરલમાં, વિશ્વવ્યાપી એક્સપોઝર અને ઉદ્યોગ કુશળતા માટે અમારા ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામ (IIP) ની મદદથી, તે જ છીએ.
અમારા ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સના આ કવર હેઠળ, અમે તમારી કંપનીના બહુ-રાષ્ટ્રીય જોખમોને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે તૈયાર કરેલા ઉકેલોની રચના કરી છે, ભલે પછી ઇન્ડસ્ટ્રીની સાઇઝ કોઇપણ હોય.
અમે લોકલ પૉલિસીઓ ઑફર કરીએ છીએ જે જોખમ માટે પૂરતી હોય છે અને અન્ય અનુપાલનો સાથે સ્થાનિક રેગ્યુલેટરી અને ફિસ્કલ નિયમોને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે. આ સમન્વિત DIC સુરક્ષા સાથે સેન્ટ્રલી કોઓર્ડિનેટ કરેલ માસ્ટર પૉલિસી સાથે સુસજ્જ છે.
અમારી નિષ્ણાત ટીમો જોખમોને સંભાળવા અને નુકસાન નિયંત્રણના અભિગમોને અસરકારક રીતે લાગુ કરવા માટે સજ્જ છે, જેથી તમારી પાસે ચિંતા કરવા જેવી બાબત નથી અને તમારા કામગીરીને વિશ્વના કોઈપણ ભાગમાં વિસ્તૃત કરી શકો છો.
તાજેતરના સમયે વ્યવસાયો દ્વારા સામનો કરવામાં આવતા સૌથી મોટા ચેલેન્જમાંથી એક છે તેમના કર્મચારીઓ દ્વારા ઘણા આધારે મુકદમો કરવો છે. આ જોખમનો સામનો મોટા કોર્પોરેશન જ નથી કરતા; પણ તમામ સાઇઝની સંસ્થાઓ આ જોખમ માટે અસુરક્ષિત છે.
સૌથી સામાન્ય આધારો કે જેના પર કર્મચારીઓ તેમના એમ્પ્લોયર ઉપર મુકદ્દમો કરવાનો પ્રયત્ન કરે છે; તે છે તેઓ ખોટી રીતે નોકરીથી કાઢવું, ભેદભાવ, રોજગાર અથવા પ્રોત્સાહન આપવામાં નિષ્ફળતા, જાતીય સતામણી, ખોટી શિસ્ત અને કર્મચારી લાભ યોજનાઓની મિસ-મેનેજમેન્ટ છે.
આવી પરિસ્થિતિમાં, એમ્પ્લોયમેન્ટ પ્રેક્ટિસ લાયબિલિટી (EPLI) એ, એક આવશ્યક લેવાં જેવી ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ પૉલિસી છે. તે તમારી કંપનીને એક પ્રકારની સુરક્ષા પ્રદાન કરે છે જે તમને અને તમારી મેનેજમેન્ટને મુકદ્દમાના સતત જોખમ વિના મનની શાંતિ સાથે કામ કરવા માટે જરૂરી છે.
જ્યારે તમે પબ્લિક પાસેથી મૂડી વધારવા માંગો છો અથવા કોઈ રેગ્યુલેટ કરેલી માર્કેટમાં તમારી સિક્યોરિટીઝનો ટ્રેડ કરવા માંગો છો, ત્યારે તમારે માહિતીપત્ર જારી કરવાની જરૂર પડે છે.. જારી કરવામાં આવેલ માહિતીપત્ર નિર્ણાયક હોય છે, કારણ કે તેમાં ઉલ્લેખિત કોઈપણ માહિતી જરાપણ અચોક્કસ સાબિત થાય, તો ઇન્વેસ્ટર્સ તમારી કંપની પાસેથી તેમના નુકસાનની સંપૂર્ણ વેલ્યૂ માટે ક્લેઇમ કરી શકે છે.
આવા દાવાઓ માત્ર માહિતીપત્ર જારી કરતી વખતે જ નહીં પરંતુ વર્ષો પછી પણ કરી શકાય છે.. તેથી, જ્યારે પણ તમે જાહેર ઑફર કરો છો અને માહિતીપત્ર જારી કરો છો, ત્યારે તમે તમારી કંપનીને સંભવિત જવાબદારીઓ સામે ખોલી રહ્યા હોવ છો.
વધુમાં, જો તે સાબિત થાય છે કે માહિતીપત્રમાં ખોટી અથવા ભ્રામક માહિતી શામેલ છે, તો તમને અને કંપનીના ડાયરેક્ટર્સને સિવિલ અને ક્રિમિનલ ચાર્જિસનો સામનો કરવો પડી શકે છે.
હા, આવા જોખમ માટે તમને તમારો માહિતીપત્ર તૈયાર કરવા માટે શ્રેષ્ઠ કાળજી લેવી જરૂરી છે, પરંતુ તે પ્રોસ્પેક્ટસ લાયબિલિટી ઇન્શ્યોરન્સની સુરક્ષા માટે પણ જરૂરત બતાવે છે જે એક મુખ્ય ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સ પૉલિસી છે.
અમારી પ્રોસ્પેક્ટસ લાયબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી તમને જારી કરેલ માહિતીપત્રથી ઉદ્ભવતી જવાબદારીઓ સામે કવર કરશે.
જો તમારી કંપની ગ્રાહકોને નિષ્ણાત સલાહ પ્રદાન કરે છે, તો તમે પહેલેથી જ આવા બિઝનેસની પ્રકૃતિના તમામ જોખમોથી વાકેફ હોઈ શકો છો, તેથી તમારે વિલંબ વગર બજાજ જનરલ કમર્શિયલ પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી ઇન્શ્યોરન્સની સુરક્ષા સાથે તમારી કંપનીને સુરક્ષિત કરવાની જરૂર છે.
અમારા ફાઇનાન્શિયલ લાઇન્સ ઇન્શ્યોરન્સનું આ કવર ખાસ કરીને નકલી અથવા ખોટી સલાહ અને સેવાઓના આધારે ગ્રાહકો દ્વારા કરેલા ક્લેઇમ સામે તમને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરેલ છે. પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા બિઝનેસ સામે કરેલા કોઈપણ શુલ્ક માટે ડિફેન્સની કિંમતને પણ આવરી લેશે.
અમે સમજીએ છીએ કે વિવિધ પ્રોફેશનલ અને ઇન્ડસ્ટ્રીને વિવિધ પ્રકારની સુરક્ષાની જરૂર છે અને તે અનુસાર અમે નીચેના માટે કવર ઑફર કરીએ છીએ:
● ટેકનોલોજી: ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ અને અન્ય આઇટી સક્ષમ સેવાઓ
● બાંધકામ સંબંધિત: આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ, કોન્ટ્રાક્ટર્સ સિંગલ પ્રોજેક્ટ પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી (મલ્ટી-ઇયર)
● પ્રોફેશનલ: એકાઉન્ટન્ટ, વકીલ, ઇન્શ્યોરન્સ બ્રોકર્સ, કન્સલ્ટન્ટ
એક જ ક્લિક વડે તમારી પૉલિસીની વિગતોનો ત્વરિત ઍક્સેસ મેળવો.
મોબાઇલ સેલ્ફ રિસ્ક એસેસમેન્ટ
પ્રાઇમ ઇન્સ્પેક્શન એપ ₹50 કરોડ સુધીની વીમાકૃત રકમ (SI) ધરાવતી તમારી પ્રોપર્ટી (દુકાન, ઑફિસ, પ્લાન્ટ અથવા અન્ય) ની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. ક્લાયન્ટ માટે ડિઝાઇન કરેલ બહુવિધ પ્રશ્નો અને જવાબને નેવિગેટ કરવું સરળ છે
રિસ્ક રિપોર્ટનું ત્વરિત જનરેશન
તે ક્લાયન્ટ માટે રિસ્ક ભલામણો, રિસ્ક ક્વૉલિટી રેટિંગ (RQR), સમકક્ષ સાથે તુલના અને ગેપ એનાલિસિસ પ્રદાન કરવામાં મદદ કરે છે
પગલાંબદ્ધ માર્ગદર્શિકા
કેવી રીતે ખરીદવું
1
બજાજ જનરલ ઇન્શ્યોરન્સ વેબસાઇટની મુલાકાત લો
2
સચોટ વિગતો સાથે લીડ જનરેશન ફોર્મ ભરો
3
કિંમત જાણો, ચુકવણી કરો અને પૉલિસીના ડૉક્યુમેન્ટ પ્રાપ્ત કરો
કેવી રીતે રિન્યૂ કરવું
1
પૉલિસી જારી કરનાર ઑફિસનો સંપર્ક કરો
2
સમાપ્ત થતી પૉલિસીની સમીક્ષા કરો અને જરૂરી વિગતો શેર કરો
3
રિન્યૂઅલ ક્વોટ પ્રાપ્ત કરો
4
રિન્યૂઅલની ચુકવણી કરો
5
રિન્યૂ કરેલ પૉલિસીના ડૉક્યુમેન્ટ ઇમેઇલ દ્વારા પ્રાપ્ત કરો
ક્લેઇમ કેવી રીતે કરવો
1
અમારા કસ્ટમર સર્વિસ ટચપૉઇન્ટ દ્વારા અમારો સંપર્ક કરો
2
જરૂરી ડૉક્યુમેન્ટ સાથે ક્લેઇમ ફોર્મ સબમિટ કરો
3
ઘટનાની વિગતો અને કોઈપણ સહાયક પુરાવા પ્રદાન કરો
4
ક્લેઇમની તપાસ પ્રક્રિયા સાથે સહકાર આપો
5
પૉલિસીની શરતો મુજબ ક્લેઇમ સેટલમેન્ટ પ્રાપ્ત કરો
વધુ જાણો
1
કોઈપણ વધુ પ્રશ્નો માટે, કૃપા કરીને અમારો સંપર્ક કરો
2
ટોલ ફ્રી: વેચાણ માટે :1800-209-0144
3
ઇમેઇલ ID: careforyou@bajajgeneral.com
અલગ-અલગ જરૂરિયાતો માટે વિવિધ પૉલિસીઓ
બચત વિરુદ્ધ તબીબી ખર્ચ
શું હેલ્થ ઇન્શ્યોરન્સ માત્ર એક ખર્ચ છે?
MHCP EDGE+
કેટલું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પૂરતું છે?
હોમ ઇન્શ્યોરન્સ-ઑલ રિસ્ક કવર
હોમ ઇન્શ્યોરન્સ-લોન્ગ ટર્મ કવર
હોમ ઇન્શ્યોરન્સ-કોઈ સામગ્રીની ઘોષણા નહીં
હોમ ઇન્શ્યોરન્સ-વિશ્વવ્યાપી કવરેજ
તમારી ડિજિટલ સુરક્ષાનું નિયંત્રણ તમારી પાસે રાખો
ડેટા ગોપનીયતા દિવસ | બજાજ જનરલ ઇન્શ્યોરન્સ
સાઇબર જાગૃત બનો
બિઝનેસની પાત્રતા
આ પૉલિસી નાના દુકાનોથી લઈને મોટા વ્યાપારી મથકો સુધી વ્યવસાયોને આવરી લે છે. કવરેજ પ્રોપર્ટી, સ્ટોક અને આવશ્યક બિઝનેસ અસ્કયામતોનું રક્ષણ કરવા માટે રચાયેલ છે.
રાજ કપૂર
ગુજરાત
22nd ડિસેમ્બર 2024
કવરેજના લાભો
આ પૉલિસી આગ, ઘરફોડી, કુદરતી આપત્તિઓ અને આકસ્મિક નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે. તે બિઝનેસ પરિસર અને સંપત્તિઓ માટે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી કરે છે, જે બિઝનેસ માલિકોને મનની શાંતિ આપે છે.
મીના શર્મા
નવી દિલ્લી
10 જાન્યુઆરી 2025
બજાજ જનરલ કોમર્શિયલ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ ખરીદવું
બજાજ જનરલ પાસેથી મારો કોમર્શિયલ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ ખરીદવો સરળ હતો. પ્રક્રિયા સ્પષ્ટ, ઝડપી અને ઝંઝટ-મુક્ત હતી. મને તરત જ મારી પૉલિસી પ્રાપ્ત થઈ, જે સુનિશ્ચિત કરે છે કે મારો બિઝનેસ સારી રીતે સુરક્ષિત છે.
રાજેશ મલ્હોત્રા
આંધ્ર પ્રદેશ
5 ફેબ્રુઆરી 2025
કસ્ટમાઇઝેશન અને ઍડ-ઑન
આ પૉલિસી ભાડા નુકસાનીનું કવર, કાટમાળ દૂર કરવા અને આર્કિટેક્ટની ફી જેવા વિવિધ ઍડ-ઑન પ્રદાન કરે છે, જે તમારી બિઝનેસની જરૂરિયાતોને અનુરૂપ વધારેલી સુરક્ષા પ્રદાન કરે છે.
રોહિત મેહતા
ઉત્તર પ્રદેશ
5 ઑક્ટોબર 2024
ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા
બજાજ જનરલ ઝડપી અને પારદર્શક ક્લેઇમ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે. યોગ્ય ડૉક્યૂમેન્ટેશન સાથે, ક્લેઇમની પ્રક્રિયા કાર્યક્ષમ રીતે કરવામાં આવે છે, જે બિઝનેસ ડાઉનટાઇમને ઘટાડે છે.
અંજલી વર્મા
રાજસ્થાન
15 નવેમ્બર 2024
હમણાં જ એપ ડાઉનલોડ કરો!