ઝડપી ઓવરવ્યૂ
-
1
કોમ્પ્રિહેન્સિવ કવરેજ : શારીરિક ઈજા, સંપત્તિના નુકસાન અને સંબંધિત કાનૂની ખર્ચથી ઉદ્ભવતી થર્ડ-પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે.
-
2
પ્રૉડક્ટ લાયબિલિટી કવરેજ: તમારા પ્રૉડક્ટ દ્વારા થતી ઈજા અથવા નુકસાનથી ઉદ્ભવતી જવાબદારીઓ સામે સુરક્ષા પ્રદાન કરે છે.
-
3
જાહેરાત સામે સુરક્ષા: માનહાનિ, કૉપિરાઇટ ઉલ્લંઘન અને અન્ય જાહેરાત સંબંધિત જવાબદારીઓ સંબંધિત ક્લેઇમને કવર કરે છે.
-
4
ભાડૂઆતની જવાબદારી: તમારા બિઝનેસ ઑપરેશનને કારણે ભાડાના પરિસરને થયેલા નુકસાન માટેના ક્લેઇમ સામે રક્ષણ આપે છે.
-
5
કાનૂની સંરક્ષણ ખર્ચ: મુકદ્દમાની સ્થિતિમાં કોર્ટની ફી અને વકીલના ચાર્જ સહિત કાનૂની ખર્ચને કવર કરે છે.
-
6
સરળ પૉલિસી ખરીદી: સરળ ઑનલાઇન પ્રક્રિયા દ્વારા ઝડપી અને સુવિધાજનક રીતે કવરેજ ખરીદો.
-
7
ઝડપી ક્લેઇમની પ્રક્રિયા: જરૂરી ઘટનાની વિગતો અને સહાયક ડૉક્યુમેન્ટ સબમિટ કરીને સમયસર ક્લેઇમ સેટલમેન્ટ પ્રાપ્ત કરો.
-
8
કસ્ટમર સપોર્ટ: પૉલિસી સંબંધિત પ્રશ્નો અને ક્લેઇમ સપોર્ટ માટે સમર્પિત સહાય ઍક્સેસ કરો.

