ઝડપી ઓવરવ્યૂ
-
1
ઑનલાઇન રિન્યુઅલ પ્રક્રિયા:
- કોઈપણ બ્રાન્ચ ઑફિસની મુલાકાત લીધા વિના ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા દ્વારા સુવિધાજનક રીતે કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરો.
-
2
વિશેષતાઓ: ત્વરિત પૉલિસી જારી કરવાના લાભો, કવરેજમાં કસ્ટમાઇઝેશન અને ઑટોમેટિક રિન્યુઅલ રિમાઇન્ડર વિશે જાણો.
-
3
ફાયદા: સતત કવરેજ, પૉલિસીની તુલના, ડિસ્કાઉન્ટ, સુરક્ષિત પેમેન્ટ અને 24/7 ઉપલબ્ધ સહાય સર્વિસનો લાભ.
-
4
પ્રીમિયમનો અંદાજ:
- પ્રીમિયમ અંદાજ પ્રક્રિયા પર વાહનના ડેટા, IDV, કપાતપાત્ર, NCB અને ઍડ-ઑનની અસર.
-
5
કવરેજ વિકલ્પો: ઝીરો ડેપ્રિશિયેશન, એન્જિન કવર, બિલ પ્રોટેક્શન અને ટાયર ગાર્ડ જેવા ઍડ-ઑન કવર વિશે જાણો.
-
6
છૂટ: પ્રીમિયમ ઘટાડવા માટે NCB, ઑનલાઇન રિન્યુઅલ, સ્વૈચ્છિક કપાતપાત્ર અને એન્ટી-થેફ્ટ ડિવાઇસ ડિસ્કાઉન્ટનો લાભ લો.
-
7
રિન્યુઅલનું મહત્વ: ખાતરી કરો કે પૉલિસીમાં કોઈ લૅપ્સ ન થાય, લાભો રાખો અને ફાઇનાન્શિયલ સિક્યોરિટી મેળવો.
-
8
જરૂરી ડૉક્યુમેન્ટ: તમારી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન રિન્યુઅલ પ્રક્રિયા માટે તમારે જરૂરી ડૉક્યુમેન્ટની સૂચિ જુઓ.
