ઝડપી ઓવરવ્યૂ
-
1
મુખ્ય પૉલિસી:
- કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ તમારા EV ને થર્ડ પાર્ટી ક્લેઇમ અને પોતાના નુકસાનથી સુરક્ષિત કરે છે.
-
2
પૉલિસીના પ્રકારો:
-
3
બૅટરી સુરક્ષા:
- આ પૉલિસી અત્યંત મોંઘી EV બૅટરીના રિપેર અને રિપ્લેસમેન્ટ ખર્ચને કવર કરે છે.
-
4
કૅશલેસ ક્લેઇમ:
- તમે અમારી પૉલિસી સાથે સમગ્ર ભારતમાં અમારા 10,000+ નેટવર્ક ગેરેજ પર કૅશલેસ રિપેરનો આનંદ માણી શકો છો.
-
5
ડ્રાઇવર સુરક્ષા:
- જો અકસ્માત દરમિયાન ડ્રાઇવરને ઈજા થાય તો અમારું પર્સનલ એક્સિડન્ટ કવર હૉસ્પિટલાઇઝેશન કવર માટે ચુકવણી કરે છે.
-
6
ઝડપી ડિજિટલ ક્લેઇમ:
- તમારા ક્લેઇમને રજિસ્ટર કરવા અને તેને સંપૂર્ણપણે ડિજિટલ રીતે સેટલ કરવા માટે બજાજ જનરલ એપ ડાઉનલોડ કરો.
-
7
કસ્ટમાઇઝ કરી શકાય તેવા ઍડ-ઑન:
- અમે આ પૉલિસીમાં 5 પ્રકારના ઍડ-ઑન વિકલ્પો ઑફર કરીએ છીએ, જેથી તમે તમારા ઇન્શ્યોરન્સ કવરેજને કસ્ટમાઇઝ કરી શકો.
