Your Notifications are Empty.

    Browse our plans and add your selections to get started.

    Explore now Sign in

    ભારતમાં બાઇક અકસ્માત માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે કરવો?

    • Motor Blog

    • 12 જાન્યુઆરી 2024

    • view-icon

      176 Viewed

    Contents

    • ભારતમાં બાઇક અકસ્માત માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે કરવો?
    • બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમના પ્રકારો
    • Process to Claim Insurance for Bike Accident
    • બાઇક અકસ્માત ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ
    • બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ નકારવાના સામાન્ય કારણો
    • વારંવાર પૂછાતા પ્રશ્નો

    India is a populous country, which makes driving a bit difficult for everybody. Not because people are not cautious, but because there are too many vehicles. As per 2019 stats, the total number of road accidents in India was 4,37,396 in which 1,54,732 people died. These figures are both scary as well as a sign that we need to have some sort of backup if any damage happens, whether it is to our vehicle or our body. Hence, whenever you buy a bike, it is best to buy bike insurance as well. It is not only beneficial but is also mandatory as per the Motor Vehicle Act to have at least a two wheeler insurance 3rd party policy. If you want to know how bike insurance works and how to claim insurance for bike accident, read ahead!

    How to Claim Insurance for a Bike Accident in India?

    If, unfortunately, you have met with an accident on the road, you should not panic. Keep in mind that your policy is there to back you up financially. The only thing that you have to do is file your claim in the right steps. Before we move to how to claim insurance for a bike accident, let us discuss the types of bike insurance claims in detail.

    બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમના પ્રકારો

    Basically, bike insurance claims are of two types:

    1. કૅશલેસ ક્લેઇમ

    અનિલને અકસ્માતમાં તેની બાઇક ક્રૅશ થઈ ગઈ. તેઓ તેમની બાઇકને રિપેર કરવા માંગે છે પરંતુ કોઈપણ પ્રોફેશનલ રિપેરકામની દુકાન વિશે જાણતા નથી. તેથી, તેઓ તેમના ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરે છે જેમની પાસે વિવિધ બાઇક રિપેર દુકાનો સાથે ટાઇ-અપ છે. અનિલને માત્ર એક નાની ફરજિયાત કપાતપાત્ર રકમ ચૂકવીને પોતાની બાઇકને રિપેર કરાવવામાં આવે છે; બાકીની રકમ પ્રદાતા દ્વારા સીધી રિપેર દુકાનને ચૂકવવામાં આવી હતી. આવી પરિસ્થિતિ, કે જેમાં ઇન્શ્યોરન્સ લેનારે રિપેરિંગની દુકાનને સંપૂર્ણ રકમ ચૂકવવાની જરૂર પડતી નથી, તેને કૅશલેસ ક્લેઇમ તરીકે ઓળખવામાં આવે છે.

    2. રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ

    Anil’s friend Kapil knew a repair shop, so he suggested Anil get his bike repaired at that shop. Anil took his bike and got his damaged bike repaired, and he took the bills from the shop by paying from his pocket. Post that, he files a claim with all the necessary documents and the bills he collected from the shop. The insurance company reimbursed the money to Anil. This method of claiming the reimbursement after paying for it from your own pocket is known as a reimbursement claim. In this, the insurer will not pay you more than the coverage limit.

    Process to Claim Insurance for Bike Accident

    1. થર્ડ-પાર્ટી ક્લેઇમ

    1. જો તમારો અન્ય વાહન સાથે અથડાવાને કારણે અકસ્માત થાય છે, તો પોલીસ અને ઇન્શ્યોરરને તે વિશે જાણ કરો.
    2. If you are the damaged party, get the details of the other party and process a third-party claim.
    3. ક્લેઇમની નોંધણી બાદ તેને મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ટ્રિબ્યુનલ કોર્ટમાં મોકલવામાં આવશે.
    4. વધુ નિરીક્ષણ બાદ, ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા ચૂકવવાપાત્ર રકમ નક્કી કરવામાં આવશે.

    2. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ

    1. જો બાઇકને અકસ્માતમાં અથવા કુદરતી આપત્તિમાં નુકસાન થયું હોય, તો સૌ પ્રથમ તે વિશે ઇન્શ્યોરરને જાણ કરો.
    2. જો નુકસાન અકસ્માતને કારણે થયું છે, તો એફઆઇઆર પણ નોંધાવો.
    3. Once the insurer is informed, a surveyor will be sent to inspect the damage.
    4. Post this, the insurer will initiate the repair work of the bike. If you want to opt for an independent repair work of your choice, you need to pay the charges from your pocket which will be reimbursed afterwards. In case you choose the repair shop chosen by the insurer, you don’t have to pay any charges from your end.

    બાઇક અકસ્માત ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

    Here are the necessary documents for accidental claims on bike insurance:

    1. ક્લેઇમ ફોર્મ
    2. નોંધણી
    3. ટૅક્સ ચુકવણીની રસીદ
    4. ડ્રાઇવિંગ લાયસન્સ
    5. એફઆઇઆરની કૉપી
    6. ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ
    7. રિપેર બિલ

    નોંધ: આઇડીવી રકમ પ્રાપ્ત થવામાં લગભગ 3-4 મહિનાનો સમય લાગી શકે છે, તેથી ધીરજ રાખો. તમને જે વચન આપવામાં આવ્યું હતું તે ચૂકવવામાં આવશે!

    બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ નકારવાના સામાન્ય કારણો

    1. પૉલીસીની સમાપ્તિ

    ઇન્શ્યોરન્સ પૉલિસીની સમયસીમા સમાપ્ત થયા પછી ક્લેઇમ ફાઇલ કરવો.

    2. અપૂર્ણ દસ્તાવેજીકરણ

    FIR, રિપેર બિલ અથવા ક્લેઇમ ફોર્મ જેવા તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરવામાં નિષ્ફળતા.

    3. પૉલિસીની શરતોનું ઉલ્લંઘન

    ગેરકાયદેસર ફેરફારો અથવા બિન-સ્વીકૃત ઉપયોગ જેવી પૉલિસીની શરતોનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓમાં શામેલ થવું.

    4. ક્લેઇમ ફાઇલ કરવામાં વિલંબ

    ઘટના પછી નિર્ધારિત સમયની અંદર ઇન્શ્યોરન્સ કંપનીને જાણ ન કરવી.

    5. માન્ય લાઇસન્સ વગર રાઇડિંગ

    જો અકસ્માતના સમયે રાઇડર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો ક્લેઇમ નકારવામાં આવે છે.

    6. પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ

    જો ચાલક દારૂ અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ હોય ત્યારે અકસ્માત થયો હોય તો ક્લેઇમ નકારવામાં આવે છે.

    7. ખોટા ક્લેઇમ

    ક્લેઇમની રકમમાં વધારો કરવા માટે ખોટી માહિતી પ્રદાન કરવી અથવા અતિશયોક્તિપૂર્ણ નુકસાન પ્રદાન કરવું.

    8. ઇન્શ્યોરન્સ વગરના ઍડ-ઑન

    વૈકલ્પિક ઍડ-ઑન દ્વારા કવર કરવામાં આવે છે પરંતુ પૉલિસીમાં શામેલ નથી તેવા નુકસાનથી નકારવામાં આવી શકે છે.

    9. કવરેજની બહારનું નુકસાન

    સામાન્ય ઘસારો અથવા ઇલેક્ટ્રિકલ સમસ્યાઓ જેવા પૉલિસીમાંથી બાકાત કરેલા નુકસાન માટે ક્લેઇમ કરવાનો પ્રયત્ન કરવો.

    10. બિન-સ્વીકૃત હેતુઓ માટે વાહનનો ઉપયોગ

    પૉલિસીમાં જાહેર કર્યા વિના વ્યવસાયિક હેતુઓ માટે ખાનગી બાઇકનો ઉપયોગ કરવો.

    11. અગત્યની માહિતી જાહેર ન કરવી

    પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યુ કરતી વખતે મહત્વપૂર્ણ માહિતીને છુપાવવી.

    12. પહેલેથી હોય તેવા નુકસાન માટે ક્લેઇમ કરવો

    Submit claims for damages that occurred before the current policy period. Proper documentation, timely reporting, and adhering to policy terms can help avoid these rejections.

    વારંવાર પૂછાતા પ્રશ્નો

    1. ક્લેઇમ ક્યારે નકારવામાં આવી શકે છે?

    ઇન્શ્યોરન્સ ક્લેઇમ અનેક પરિસ્થિતિઓ હેઠળ નકારી શકાય છે, જેમ કે:

    1. પ્રદાન કરેલી માહિતી ખોટી હોવાની ઇન્શ્યોરરને જાણ થાય.
    2. જો વાહન ચાલક દ્વારા ડ્રગ્સના પ્રભાવ હેઠળ અકસ્માત થાય.
    3. જો તમારી પાસે વાહન ચલાવવાનું લાઇસન્સ ન હોય.
    4. જો નિર્ધારિત સમયમાં ઘટનાની જાણ કરવામાં ન આવી હોય.
    5. જો રિપેરિંગનો ખર્ચ બાઇકના ડેપ્રિશિયેટેડ ખર્ચ કરતાં વધુ હોય.

    2. શું ઇજાના કિસ્સામાં મારે મેડિકલ રસીદ રજૂ કરવાની રહેશે?

    હા, જો કોઈ અકસ્માતમાં તમને ઇજા થાય છે, તો ક્લેઇમનું વળતર મેળવવા માટે તમારે મેડિકલ સ્લિપ રજૂ કરવાની રહેશે.

    ડિજિટલ રીત અપનાવો

    Download Bajaj General App!

    godigi-bg-img