તમારા નોટિફિકેશનો ખાલી છે.

    અમારા પ્લાન બ્રાઉઝ કરો અને શરૂ કરવા માટે તમારી પસંદગીઓ ઉમેરો.

    જુઓ સાઇન ઇન
  • translator icon

    મોટર ઇન્શ્યોરન્સ

    Hyundai Creta કાર ઇન્શ્યોરન્સ

    alt

    85 % સુધીની છૂટ મેળવો*

    રોડ ટ્રિપ, પ્રવાસ અથવા નાની-મોટી જરૂરી યાત્રાઓ, સુરક્ષા જે દરેક જગ્યાએ તમારી સાથે રહે

    કવરેજ સંબંધિત મહત્વપૂર્ણ બાબતો

    તમારી કાર માટે કોમ્પ્રિહેન્સિવ કવરેજ મેળવો
    • Bullet Icon
    • પ્રીમિયમ

    ₹2094 થી શરૂ*

    • Bullet Icon
    • કૅશલેસ ગેરેજ

    ઝંઝટ મુક્ત સર્વિસ માટે 10,000+ નેટવર્ક ગેરેજ

    • Bullet Icon
    • ઑન ડેમેજ કવર

    અકસ્માત, આગ, ચોરી અને કુદરતી આપત્તિઓને કારણે તમારી કારને થયેલા નુકસાનને કવર કરે છે

    • Bullet Icon
    • થર્ડ પાર્ટી જવાબદારી

    થર્ડ પાર્ટીની શારીરિક ઈજાઓ માટે અનલિમિટેડ લાયબિલિટી અને થર્ડ પાર્ટીની પ્રોપર્ટીના નુકસાન માટે ₹ 7.5 લાખ

    • Bullet Icon
    • પર્સનલ એક્સિડન્ટ કવર

    ₹15 લાખથી શરૂ

    • Bullet Icon
    • નો ક્લેઇમ બોનસ

    50% સુધી

    • Bullet Icon
    • વૈકલ્પિક કવર

    ઍડ-ઑન્સની વિશાળ શ્રેણી

    • Bullet Icon
    • ઑન ધ સ્પૉટ ક્લેઇમ સેટલમેન્ટ

    તમે અકસ્માત સ્થળથી તરત જ તમારા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમને રજિસ્ટર કરી શકો છો અને અમારી બજાજ જનરલ એપ દ્વારા તેને મિનિટોમાં સેટલ કરી શકો છો

    • Bullet Icon
    • 24x7 સ્પૉટ આસિસ્ટન્સ

    24x7 રોડસાઇડ આસિસ્ટન્સ મેળવો, જે સુનિશ્ચિત કરે છે કે તમારી કાર ગમે ત્યારે, ગમે ત્યાં બગડે, મદદ હંમેશા માત્ર એક કૉલ કરવા પર મળી રહે

    સમાવિષ્ટ બાબતો

    શું કવર કરવામાં આવે છે?
    • Bullet Icon
    • શારીરિક ઈજા અને મૃત્યુ માટે થર્ડ પાર્ટી લાયબિલિટી (અનલિમિટેડ કવર)

    જો તમારી કાર દ્વારા અકસ્માત થાય છે અને તમે અન્યની કોઈપણ ઈજા અથવા મૃત્યુ માટે વળતર આપવા માટે જવાબદાર છો, તો અમે અદાલત દ્વારા ચોક્કસ રકમ ચૂકવીશું.

    • Bullet Icon
    • પ્રોપર્ટીના નુકસાન માટે થર્ડ પાર્ટી લાયબિલિટી (₹7.5 લાખ સુધી)

    જો તમારી કાર દ્વારા અકસ્માત થાય છે અને તમે અન્યની સંપત્તિને થયેલા કોઈપણ નુકસાન માટે વળતર આપવા માટે જવાબદાર છો, તો અમે SI લિમિટ સુધીની રકમ ચૂકવીશું

    • Bullet Icon
    • અકસ્માત

    અકસ્માત અને અથડામણથી ઉદ્ભવતું નુકસાન અને ખોટ

    • Bullet Icon
    • કુદરતી અથવા માનવ-નિર્મિત આપત્તિઓ

    પૂર, ચક્રવાત, ભૂકંપ, રમખાણો અથવા તોડફોડ જેવી ઘટનાઓ દ્વારા કારને થયેલ નુકસાન અને ખોટ

    • Bullet Icon
    • આગથી નુકસાન

    જો તમારી કારમાં આગ લાગે અથવા વિસ્ફોટ થાય તો નુકસાન અને ખોટ

    • Bullet Icon
    • ચોરી

    જ્યારે તમારી કાર ચોરાઈ જાય ત્યારે ફાઇનાન્શિયલ નુકસાન

    • Bullet Icon
    • પરિવહનમાં નુકસાન

    જો તમારી કારને પરિવહન કરતી વખતે નુકસાન થાય છે, તો આ રિપેર ખર્ચને કવર કરે છે

    • Bullet Icon
    • પર્સનલ એક્સિડન્ટ

    જો તમારી કાર અકસ્માતના પરિણામે કાર માલિકનું મૃત્યુ અથવા વિકલાંગતા થાય તો કવરેજ

    • Bullet Icon
    • ઍડ-ઑન કવર

    એકથી વધુ ઍડ-ઑન જે તમે તમારી કવરેજ વધારવા માટે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ખરીદી શકો છો

    બાકાત બાબતો

    શું કવર કરવામાં આવતું નથી?
    • Bullet Icon
    • ઇરાદાપૂર્વકનું નુકસાન

    કારને ઇરાદાપૂર્વક થયેલું કોઈપણ નુકસાન

    • Bullet Icon
    • ઘસારો

    વપરાશ અને મૂલ્યમાં ડેપ્રિશિયેશનને કારણે કારના સામાન્ય ઘસારાને કવર કરવામાં આવતું નથી

    • Bullet Icon
    • યાંત્રિક અથવા ઈલેક્ટ્રિકલ બ્રેકડાઉન

    જો તમારી કારને ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ બ્રેકડાઉન થાય છે, તો રિપેરનો ખર્ચ કવર કરવામાં આવશે નહીં

    • Bullet Icon
    • ગેરકાનૂની પ્રવૃત્તિઓ

    કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ જેમ કે લાઇસન્સ વગર ડ્રાઇવિંગ, દારૂ અને/અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ અથવા ગુનાહિત પ્રવૃત્તિ માટે કારનો ઉપયોગ કરવો

    • Bullet Icon
    • ભૌગોલિક મર્યાદા

    તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર ભારતમાં માન્ય છે. જો તમારા વાહનને દેશની બહાર અકસ્માત થાય છે, તો તમારો ક્લેઇમ નકારવામાં આવશે.

    • Bullet Icon
    • યુદ્ધ સંબંધિત નુકસાન

    યુદ્ધ અથવા પરમાણુ જોખમો દ્વારા થતા નુકસાનને કવર કરવામાં આવતું નથી

    • Bullet Icon
    • વાહન ઓવરલોડિંગ

    જો તમે તમારી કાર માટે નિર્દિષ્ટ વજન અથવા મુસાફરની મર્યાદાને વટાવો છો, તો અકસ્માત થાય છે.

    • Bullet Icon
    • અનધિકૃત વાહનમાં ફેરફારો

    જો તમે તમારા વાહનમાં ફેરફાર કરો છો (ઇલેક્ટ્રિકલ ઘટકો અથવા અન્ય ગેરકાયદેસર ફેરફારો), તો તમારી પૉલિસી અમાન્ય થઈ શકે છે.

    • Bullet Icon
    • રેસિંગ અથવા સ્પીડ ટેસ્ટ

    જો તમે રેસિંગ, સ્પીડ ટેસ્ટ અથવા ગેરકાયદેસર સ્ટન્ટમાં ભાગ લો છો અને તમારી કારને નુકસાન પહોંચાડો છો, તો તમારો ક્લેઇમ નકારવામાં આવશે

    • Bullet Icon
    • નોંધ

    કૃપા કરીને વિગતવાર બાકાત બાબતો માટે પૉલિસી નિયમાવલી વાંચો

    અતિરિક્ત કવર

    તમે બીજું શું મેળવી શકો છો?
    • Bullet Icon
    • 24x7 રોડ સાઇડ આસિસ્ટન્સ

    ફ્લેટ ટાયર, ટોઇંગ, ઇંધણ સહાય અને વધુ જેવી ઇમરજન્સી માટે તાત્કાલિક રોડસાઇડ સહાય પ્રદાન કરે છે

    • Bullet Icon
    • કન્ઝ્યુમેબલ ખર્ચ

    ગ્રીસ, લુબ્રિકન્ટ, એન્જિન ઑઇલ, ઑઇલ ફિલ્ટર, બ્રેક ઑઇલ વગેરે જેવી કન્ઝ્યુમેબલ વસ્તુઓ માટે કવરેજ

    • Bullet Icon
    • ઝીરો ડેપ્રિશિયેશન કવર

    દર વર્ષે કારનું મૂલ્ય ઘટે છે પરંતુ ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથે, જ્યારે તમે ક્લેઇમ કરો છો ત્યારે પણ કોઈ ડેપ્રિશિયેશન કટ થતો નથી, અને તમને તમારા હાથમાં સંપૂર્ણ રકમ મળે છે

    • Bullet Icon
    • પે ઍસ યૂ કન્સ્યૂમ

    જો તમે ઓછું ડ્રાઇવ કરો છો તો તમે એક વર્ષમાં ચલાવેલ કિલોમીટરની સંખ્યા પસંદ કરીને ઓછી ચુકવણી કરી શકો છો અને આમ તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર બચત કરી શકો છો

    • Bullet Icon
    • નો ક્લેઇમ બોનસ પ્રોટેક્ટર

    જો તમે ક્લેઇમ કરો છો તો પણ તમારા નો ક્લેઇમ બોનસને સુરક્ષિત કરે છે જેથી તમને તમારા પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મળે

    • Bullet Icon
    • ટાયર સેફગાર્ડ

    જો તમારી કારના ટાયર અથવા ટ્યુબને અકસ્માતને કારણે નુકસાન થાય તો આ ઍડ-ઑન કવર ફળદાયી હોઈ શકે છે. ટાયર સિક્યોર કવર ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનના ટાયર અને ટ્યુબને બદલવાના ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે

    • Bullet Icon
    • કન્વેયન્સ બેનિફિટ્સ

    જો તમારી કાર રિપેર માટે ગેરેજમાં હોય, તો આ કવર તમારી દૈનિક મુસાફરી માટે કેબ પર ખર્ચ કરેલા પૈસા માટે ચુકવણી કરશે

    • Bullet Icon
    • એન્જિન પ્રોટેક્ટર

    તમારી કારના એન્જિનને નુકસાનને કારણે થયેલા ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરે છે

    • Bullet Icon
    • રિટર્ન ટુ ઇનવૉઇસ (RTI) કવર

    ચોરી અથવા સંપૂર્ણ નુકસાનના કિસ્સામાં તમારી કારનું બિલ મૂલ્ય રિકવર કરો

    Hyundai કાર ઇન્શ્યોરન્સ વિશે

    ભારતમાં 1996 માં જેણે પોતાની કામગીરી શરૂ કરી તેવી દક્ષિણ કોરિયન ઉત્પાદક કંપની હ્યુન્ડાઈ નું ભારતીય ઑટોમોટિવ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન રહ્યું છે. 1998 માં લૉન્ચ થયેલી તેની પ્રથમ મુખ્ય પ્રૉડક્ટ, હ્યુન્ડાઈ સેન્ટ્રો, તે ભારતીય કારના બજારમાં એક ક્રાંતિ હતી. તે દિવસથી, આ ઉત્પાદક દ્વારા બજારમાં લાવવામાં આવેલ તમામ નવા મોડેલને હંમેશા ભારતીય ઑટો ચાહકોનો પ્રેમ અને પ્રશંસા પ્રાપ્ત થયા છે. જુલાઈ 2015 માં આવેલું આવું જ એક મોડેલ છે Hyundai Creta.

    Hyundai Creta માટે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારો

    વાહન ધરાવતા તમામ વ્યક્તિઓ પાસે કાયદાના અનુપાલન તેમજ આર્થિક કવરેજ માટે પૉલિસી હોવી જરૂરી છે. Hyundai Creta માટે કાર ઇન્શ્યોરન્સ બે કેટેગરીમાં ઉપલબ્ધ છે – થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ.

    થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ

    થર્ડ-પાર્ટી પ્લાન અકસ્માત અથવા અથડામણની સ્થિતિમાં થર્ડ પર્સનને ચૂકવવી પડી શકે તેવી જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. તેમાં તેમના વાહન અથવા સંપત્તિને થયેલ નુકસાન, તેમજ ઇજાઓ અને મૃત્યુનો પણ સમાવેશ થાય છે. તેથી, Hyundai Creta ઇન્શ્યોરન્સ માટે થર્ડ-પાર્ટી પ્લાન ખરીદીને તમે કાયદાનું પાલન કરો છો. તે એક ઓછામાં ઓછી જરૂરિયાત તો છે, પરંતુ તેમાં તમારી કારને થયેલા નુકસાન માટે કોઈપણ કવરેજ ઉપલબ્ધ નથી.

    કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ

    કોમ્પ્રિહેન્સિવ પૉલિસી માત્ર થર્ડ-પાર્ટીની જવાબદારીઓ જ નહીં, પરંતુ તમારી Hyundai Creta ને થયેલ નુકસાન માટે પણ કવરેજ પ્રદાન કરે છે. આમ, કોમ્પ્રિહેન્સિવ પ્લાન એ થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સની મર્યાદાને દૂર કરીને એક વ્યાપક ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે. કુદરતી આપત્તિઓ, માનવ-નિર્મિત ઘટનાઓ, ચોરી અને આગને કારણે થયેલું નુકસાન એ કોમ્પ્રિહેન્સિવ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી બાબતોના કેટલાક ઉદાહરણો છે.

    વધુમાં, કોમ્પ્રિહેન્સિવ પ્લાનમાં વ્યક્તિગત અકસ્માત કવરેજ પણ શામેલ છે. આના વડે, અકસ્માતના કિસ્સામાં માલિક-ડ્રાઇવરને થતી ઈજાઓ માટે વળતરનો ક્લેઇમ કરી શકાય છે. પરંતુ, જો તમારી પાસે પહેલેથી જ પર્સનલ એક્સિડન્ટ કવર છે, તો તમારે Hyundai Creta ના ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ સાથે તેને ફરીથી ખરીદવાની જરૂર નથી.

    Hyundai Creta વિશેષતાઓ

    ● Hyundai Creta તમારા બજેટ અને સુવિધાની પસંદગીના આધારે પસંદ કરવા માટે સાત વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.

    ● આ પાંચ સીટર કૉમ્પેક્ટ SUV છે જે રસ્તાઓ તેમજ નો-રોડ માટે યોગ્ય છે.

    ● ઑટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ત્રણ એન્જિન વેરિયન્ટ ઉપલબ્ધ છે.

    ● વાહનમાં છ એરબેગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), વાહન સ્ટેબિલિટી મેનેજમેન્ટ (વીએસએમ), હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ (એચએસી), ઑલ-વ્હીલ ડિસ્ક બ્રેક અને આઇસોફિક્સ ચાઇલ્ડ સીટ એન્કર શામેલ છે. તેની સુરક્ષા નેટમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), રિયર પાર્કિંગ કેમેરા અને EBD સાથે ABS પણ શામેલ છે.

    ● જ્યારે આ Hyundai Creta માટે કેટલીક સુવિધાઓની સૂચિ છે, ત્યારે તમારી પાસે, માલિક તરીકે, તેની રજિસ્ટ્રેશન સમયે કાર ઇન્શ્યોરન્સ હોવું આવશ્યક છે. આ મોટર વાહન અધિનિયમ દ્વારા નિર્ધારિત ફરજિયાત જરૂરિયાતોમાંથી એક છે.

    તમારા માટે યોગ્ય લાભ

    alttext

    વિશ્વસનીય ગ્રાહક સહાય

    તમારી દરેક જરૂરિયાત માટે અમારું સમર્પિત કૉલ સેન્ટર અને ચેટ સપોર્ટ હંમેશા કાર્યરત છે

    alttext

    10,000+ કૅશલેસ ગેરેજ

    ઝંઝટમુક્ત સર્વિસ માટે કૅશલેસ ગેરેજનું વિશાળ નેટવર્ક

    alttext

    ઑન ધ સ્પૉટ ક્લેઇમ સેટલમેન્ટ

    અકસ્માત સ્થળેથી જ ક્લેઇમ રજિસ્ટર કરો અને અમારી એપ પર મિનિટોમાં તેને સેટલ કરો

    Hyundai Creta માટે ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવાના લાભ

    ઇન્શ્યોરન્સ પ્લાન વડે, તમે ઉદ્ભવતા આર્થિક નુકસાન સામે પોતાને સુરક્ષિત કરી શકો છો. તે અકસ્માતની સ્થિતિમાં થર્ડ-પાર્ટીને થયેલી ઈજા અથવા નુકસાનને કારણે હોઈ શકે છે. વધુમાં, જો તમારી કારને નુકસાન થાય તો પણ તમે આર્થિક રીતે સુરક્ષિત રહી શકો છો. 

    ચાલો પરંપરાગત ઑફલાઇન પ્રક્રિયા કરતાં Hyundai કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાના લાભો જોઈએ:

    1. બહુવિધ પૉલિસીઓની તુલના

    તમારી Hyundai Creta માટે ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, તમે ઑનલાઇન ખરીદતી વખતે એકથી વધુ પ્લાનના લાભોની તુલના અને મૂલ્યાંકન કરી શકો છો. એકથી વધુ પ્લાનની ઑફલાઇન તુલના કરવી કંટાળાજનક છે. કાર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર એક ઉપયોગી ટૂલ છે જેનો ઉપયોગ વિવિધ પૉલિસીઓની તુલના કરવા અને તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તે પસંદ કરવા માટે કરી શકાય છે. વધુમાં, કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ દરેક ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઑફર કરવામાં આવતી વિશેષતાઓને સરખાવતી વખતે પૉલિસીની કિંમતોની તુલના કરવા માટે કરી શકાય છે.

    2. કોઈ પેપરવર્ક નહીં

    ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સનો અન્ય લાભ એ છે કે તમારે પૉલિસીધારક અને વાહન વિશેના કેટલાક ઇનપુટ્સ સાથે ઑટો-પોપ્યુલેટેડ ઘણા લાંબા ફોર્મ ભરવાની જરૂર નથી. વાહનની રજિસ્ટ્રેશન વિગતો, ચેસિસ નંબર, એન્જિન નંબર, પૉલિસીધારકનું નામ અને ઍડ્રેસ, પ્લાનનો પ્રકાર અને તમારી પૉલિસીના નૉમિની આ કેટલીક વિગતો છે જે ઇન્શ્યોરર દ્વારા માંગવામાં આવી શકે છે. વૈકલ્પિક રીતે, ઑફલાઇન પ્લાનમાં તમારે વિવિધ સ્થળોએ વારંવાર આ વિગતો ભરવાની જરૂર પડશે, જે તેને એક મુશ્કેલ કાર્ય બનાવે છે.

    3. સુવિધાજનક અને ત્વરિત પૉલિસી

    તમારી પૉલિસી કોઈ પણ સ્થળેથી અને કોઈપણ સમયે ખરીદવાની અને રિન્યૂ કરવાની સુવિધા એ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની સૌથી ઉપયોગી બાબત છે. હવે તમારે તમારા ઇન્શ્યોરન્સ એજન્ટ અથવા ઇન્શ્યોરન્સ કંપનીના બ્રાન્ચ ઑફિસનો સંપર્ક કરવાની જરૂર નથી; તેના બદલે, તમે તે તમારી સુવિધા પ્રમાણે કરી શકો છો. વધુમાં, ઑનલાઇન ખરીદી કરવાથી, ચુકવણી પૂર્ણ કર્યા પછી તમને તરત જ તમારા ઇનબૉક્સમાં પૉલિસી પ્રાપ્ત થાય છે.

    4. ઇન્શ્યોરન્સ કંપનીની વિશ્વસનીયતા તપાસવાની સરળતા

    ઑનલાઇન પ્લાનને કારણે ઇન્શ્યોરન્સ કંપનીની વિશ્વસનીયતા તપાસવી સરળ બને છે. તમે પૉલિસીધારકો દ્વારા લખવામાં આવેલ પ્રશંસાપત્રો શોધી શકો છો અને જ્યાં ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓના ખરીદદારો દ્વારા રિવ્યૂ પોસ્ટ કરવામાં આવે છે તે ફોરમ વાંચી શકો છો. આ રીતે, ઇન્શ્યોરન્સ કંપની વિશે વાસ્તવિક પ્રતિસાદ જાણવો સરળ બની જાય છે. 

    Hyundai Creta કાર ઇન્શ્યોરન્સ માટે ઉપલબ્ધ ઍડ-ઑન

    ઍડ-ઑન એ વૈકલ્પિક પૉલિસી કવરેજ છે જે તમે તમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ખરીદી શકો છો. આ કવર સ્ટાન્ડર્ડ કોમ્પ્રિહેન્સિવ કાર કવરેજનો ભાગ નથી, પરંતુ હાલના કવર ઉપરાંત. સ્ટાન્ડર્ડ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાનના કવરેજની મર્યાદાને દૂર કરવા માટે ઍડ-ઑન ઉપયોગી બને છે.

    પ્રસ્તુત છે ખરીદી શકાય એવા ઍડ-ઑનનું લિસ્ટ:

    ● ઝીરો ડેપ્રિશિયેશન કવર

    ● એન્જિન પ્રોટેક્ટર કવર

    ● 24/7 સ્પૉટ આસિસ્ટન્સ કવર

    ● કી અને લૉક રિપ્લેસમેન્ટ કવર

    ● કન્ઝ્યુમેબલ એક્સપેન્સ કવર

    ● પર્સનલ બેગેજ કવર

    ● કન્વેયન્સ લાભ

    આ તમામ ઍડ-ઑન honda કાર ઇન્શ્યોરન્સની કિંમતમાં વધારો કરી શકે છે, પરંતુ તેઓ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

    Hyundai Creta કાર ઇન્શ્યોરન્સ સામે ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

    Hyundai Creta કાર ઇન્શ્યોરન્સ સામે ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

    ● ક્લેઇમ ફોર્મ: ક્લેઇમ ફોર્મની માન્ય સહી કરેલ કૉપી.

    ● ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યુમેન્ટ: ઇન્શ્યોરન્સ પૉલિસીની પુષ્ટિ કરતું ડૉક્યુમેન્ટેશન.

    ● વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC): રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું અધિકૃત ડૉક્યુમેન્ટ.

    ● ડ્રાઇવિંગ લાઇસન્સ: ઘટનાના સમયે ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિનું લાઇસન્સ આવશ્યક છે.

    ● એફઆઇઆર અથવા પોલીસ રિપોર્ટ: ચોરી, અકસ્માત અને મોટા નુકસાનમાં એફઆઇઆરની કૉપી.

    ● રિપેરનો અંદાજ: ગેરેજમાંથી રિપેર નુકસાન માટે ખર્ચ ક્વોટેશનની એક કૉપી.

    ● મેડિકલ રિપોર્ટ: ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે તમારા મેડિકલ રિપોર્ટ અને હૉસ્પિટલના બિલ સાથે જોડાયેલ છે.

    ● મૂળ બિલ અને રસીદ: રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે અસલ બિલ અને રસીદ જરૂરી છે.

    ● નુકસાનના ફોટા: તમારી ક્ષતિગ્રસ્ત કારના અધિકૃત ફોટા.

    *ક્લેઇમ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ નિર્ધારિત નિયમો અને શરતોને આધિન છે.

    Hyundai Creta કાર ઇન્શ્યોરન્સના પ્રીમિયમને અસર કરતા પરિબળો

    એવા વિવિધ પરિબળો છે જે Hyundai Creta ઇન્શ્યોરન્સના પ્રીમિયમને પ્રભાવિત કરી શકે છે :

    વાહનનું મોડેલ અને આવરદા

    આ એક મહત્વપૂર્ણ પરિબળ છે, કારણ કે જૂના મોડેલનું પ્રીમિયમ ઓછું હોય છે, જ્યારે નવા મોડેલનું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ હોય છે.

    ભૌગોલિક સ્થાન

    ઉચ્ચ જોખમો અને ટ્રાફિક-લક્ષી વિસ્તારોમાં ઉચ્ચ પ્રીમિયમ હોય છે.

    કવરેજનો પ્રકાર

    તમે જે પ્રકારનું કવરેજ પસંદ કર્યું છે તે તમારા પ્રીમિયમને વ્યાખ્યાયિત કરે છે, કારણ કે કોમ્પ્રિહેન્સિવ વિશેષતા, થર્ડ પાર્ટી ઓન્લીના ઇન્શ્યોરન્સ કરતાં વધુ પ્રીમિયમ ધરાવે છે.

    ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ (IDV)

    ઉચ્ચ IDV સાથે, પ્રીમિયમની કિંમત પણ વધે છે.

    નો ક્લેઇમ બોનસ (NCB)

    ઇન્શ્યોરન્સ ક્લેઇમ NCB ઓપ્શન સાથે આવે છે, જેનો અર્થ એ છે કે જો વ્યક્તિએ આ સમયગાળા દરમિયાન કોઈ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કર્યો નથી, તો તેમને બોનસ મળશે.

    ઍડ-ઑન અને રાઇડર

    દરેક ઍડ-ઑન સર્વિસ માટે ઉચ્ચ પ્રીમિયમ.

    ડ્રાઇવરની ઉંમર અને અનુભવ

    યુવાન અને ઓછા અનુભવી વ્યક્તિઓએ ઉચ્ચ પ્રીમિયમ ચૂકવવું પડશે.

    ક્લેઇમની હિસ્ટ્રી

    ઇન્શ્યોરન્સ માટે વારંવાર ક્લેઇમને કારણે પ્રીમિયમ વધી શકે છે.

    સેફટી ફીચર્સ

    જો હ્યુન્ડાઇ ક્રેટામાં ઍડવાન્સ્ડ સુરક્ષા સુવિધાઓ હોય તો પ્રીમિયમ ઓછું રહેશે.

    Hyundai Creta ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે ઉલ્લેખિત પેપરવર્કની જરૂર પડે છે, અને પ્રીમિયમ શુલ્ક ઘણા પરિબળોના આધારે અલગ-અલગ હોય છે. કોમ્પ્રિહેન્સિવ કવરેજ શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે છે, પરંતુ તમારી ચોક્કસ જરૂરિયાતો અને બજેટને અનુરૂપ તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરવી મહત્વપૂર્ણ છે. આ માપદંડને સમજવાથી તમારી Hyundai Creta માટે ઝડપી ક્લેઇમ પ્રક્રિયા અને મહત્તમ આર્થિક સુરક્ષાની ગેરંટી મળે છે.

    એક નજરે

    તમારા માટે બનાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો

    સુવિધા
    alt

    થર્ડ પાર્ટી લાયબિલિટી કવર

    ઑન ડેમેજ કવર

    કોમ્પ્રિહેન્સિવ કાર કવર

    ઍડ-ઑન સાથે કોમ્પ્રિહેન્સિવ કવર

    ઓવરવ્યૂ તમારી કારને કારણે શારીરિક ઈજા અથવા અન્યની પ્રોપર્ટીના નુકસાનને કારણે ઉદ્ભવતી કાનૂની જવાબદારીઓને કવર કરે છે. તે કાયદા દ્વારા ફરજિયાત છે. તમારી કારને નુકસાનથી ઉદ્ભવતા ખર્ચને કવર કરે છે. થર્ડ પાર્ટી લાયબિલિટી કવર અને ઓન ડેમેજ કવર સહિત સંપૂર્ણ ફેડ કરેલ કવર કોમ્પ્રિહેન્સિવ કવર ઉપરાંત વિવિધ ઍડ-ઑન પસંદ કરીને કવરેજમાં વધારો કરો
    પૉલિસીનો સમયગાળો 1 અથવા 3 વર્ષ 1 વર્ષ 1 અને 3 વર્ષ 1 અને 3 વર્ષ
    ઇજા, મૃત્યુ અને પ્રોપર્ટીના નુકસાન માટે થર્ડ પાર્ટીની લાયબિલિટી હા ના હા હા
    અકસ્માત અને અથડામણ ના હા હા હા
    કુદરતી અથવા માનવ-નિર્મિત આપત્તિઓ ના હા હા હા
    આગથી નુકસાન ના હા હા હા
    ચોરી ના હા હા હા
    ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ હા હા હા હા
    ઍડ-ઑન: નો ક્લેઇમ બોનસ ના ના ના હા
    ઍડ-ઑન: ઝીરો ડેપ્રિશિયેશન કવર ના ના ના હા
    ઍડ-ઑન: લૉક અને કી રિપ્લેસમેન્ટ ના ના ના હા
    ઍડ-ઑન: 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ ના ના ના હા
    ઍડ-ઑન: કન્ઝ્યુમેબલ્સ કવર ના ના ના હા
    વધુ ઍડ-ઑન જુઓ ના 27 સુધીના ઍડ-ઑન્સ 27 સુધીના ઍડ-ઑન્સ 27 સુધીના ઍડ-ઑન્સ

    પગલાંબદ્ધ ગાઇડલાઇન

    તમને તમારી ઇન્શ્યોરન્સ યાત્રામાં મદદ કરવા માટે

    કેવી રીતે ખરીદવું

    • 1

      એપ સ્ટોરમાંથી બજાજ જનરલ એપ ડાઉનલોડ કરો અથવા "કિંમત જાણો" પર ક્લિક કરો

    • 2

      તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો અથવા સાઇન ઇન કરો.

    • 3

      તમારી કારની વિગતો દાખલ કરો

    • 4

      તમને કાર ઇન્શ્યોરન્સ પેજ પર લઈ જવામાં આવશે.

    • 5

      તમારું નો ક્લેઇમ ડિસ્કાઉન્ટ તપાસવાની ખાતરી કરો

    • 6

      તમારી કારના મૂલ્યને દર્શાવતી યોગ્ય ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) પસંદ કરો

    • 7

      કવર, ઍડ-ઑન, વૈકલ્પિક કવર અને બાકાતનું મૂલ્યાંકન કરો

    • 8

      સૂચવેલા વિકલ્પોમાંથી પ્લાન પસંદ કરો, અથવા તમારો પોતાનો પ્લાન કસ્ટમાઇઝ કરો

    • 9

      પ્રીમિયમ અને અન્ય કવરેજ વિગતોની સમીક્ષા કરો

    • 10

      તમારી પસંદગીની પદ્ધતિનો ઉપયોગ કરીને ચુકવણી સાથે આગળ વધો

    • 11

      ઇમેઇલ અને SMS દ્વારા તમારી ખરીદેલી પૉલિસીની પુષ્ટિ પ્રાપ્ત કરો

    કેવી રીતે રિન્યૂ કરવું

    • 1

      એપમાં લૉગ ઇન કરો

    • 2

      તમારી વર્તમાન પૉલિસીની વિગતો દાખલ કરો

    • 3

      જો જરૂરી હોય તો કવરેજની સમીક્ષા કરો અને અપડેટ કરો

    • 4

      રિન્યૂઅલ ઑફર તપાસો

    • 5

      રાઇડર ઉમેરો અથવા કાઢી નાંખો

    • 6

      વિગતોને કન્ફર્મ કરો અને આગળ વધો

    • 7

      રિન્યૂઅલની ચુકવણી ઑનલાઇન પૂર્ણ કરો

    • 8

      તમારી પૉલિસી રિન્યૂઅલ માટે ત્વરિત પુષ્ટિ પ્રાપ્ત કરો

    ક્લેઇમ કેવી રીતે કરવો

    • 1

      Android અથવા iOS પર અમારી બજાજ જનરલ એપ ડાઉનલોડ કરો

    • 2

      સરળ પ્રક્રિયા માટે મોટર ઓન ધ સ્પોટ ક્લેઇમનો ઉપયોગ કરવા રજિસ્ટર કરો અથવા લૉગ ઇન કરો

    • 3

      તમારી પૉલિસી અને અકસ્માતની વિગતો દાખલ કરો (લોકેશન, તારીખ, સમય)

    • 4

      સેવ કરો અને તમારો ક્લેઇમ ફાઇલ કરવા માટે રજિસ્ટર પર ક્લિક કરો

    • 5

      તમારા ક્લેઇમ રજિસ્ટ્રેશન નંબર સાથે એક SMS પ્રાપ્ત કરો

    • 6

      ડિજિટલ ક્લેઇમ ફોર્મ ભરો અને NEFT વિગતો સબમિટ કરો

    • 7

      સૂચિત કર્યા મુજબ ક્ષતિગ્રસ્ત ભાગોના ફોટા અપલોડ કરો

    • 8

      તમારું RC અને ડ્રાઇવિંગ લાઇસન્સ અપલોડ કરો

    • 9

      પ્રસ્તાવિત ક્લેઇમની રકમ સાથે એક SMS પ્રાપ્ત કરો

    • 10

      ક્લેઇમની રકમ સાથે સંમત/અસહમત થવા માટે SMS લિંકનો ઉપયોગ કરો

    • 11

      તમારા બેંક એકાઉન્ટમાં રકમ પ્રાપ્ત કરવા માટે સંમત થાઓ

    • 12

      બજાજ જનરલ એપનો ઉપયોગ કરીને તમારા ક્લેઇમની સ્થિતિને ટ્રૅક કરો

    વધુ જાણો

    • 1

      કોઈપણ વધુ પ્રશ્નો માટે, કૃપા કરીને અમારો સંપર્ક કરો

    • 2

      ફોન +91 020 66026666

    • 3

      ફેક્સ +91 020 66026667

    Hyundai Creta કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદી શકાય છે?

    ● બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડની વેબસાઇટની મુલાકાત લો.

    ● તમારા Hyundai Creta ના મોડેલ, ઉત્પાદનની તારીખ અને રજિસ્ટ્રેશનના શહેરની વિગતો જણાવો.

    ● તમારી જરૂરિયાતોના આધારે યોગ્ય પૉલિસી પસંદ કરો.

    ● ઉપરોક્ત પસંદગીઓના આધારે, Hyundai Creta ઇન્શ્યોરન્સની કિંમત માટે તમારો ક્વોટ બનાવવામાં આવે છે.

    ● જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ પ્લાન છે, તો તમે ઍડ-ઑન કવર પસંદ કરી શકો છો અને તમારી પૉલિસીની IDV વધારી અથવા ઘટાડી શકો છો. આ પરિબળો Hyundai Creta કાર ઇન્શ્યોરન્સની કિંમતોની ગણતરીમાં પણ શામેલ છે.

    ● એકવાર તમે તમારા પ્લાનની વિશિષ્ટતાઓના આધારે ચુકવણી કરો પછી, તમારી પૉલિસી તરત જ તમારા મેઇલબૉક્સમાં ડિલિવર કરવામાં આવે છે.

    Hyundai Creta કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન કેવી રીતે રિન્યૂ કરવી?

    ● બજાજ જનરલ ઇન્શ્યોરન્સની વેબસાઇટની મુલાકાત લો અને 'ઑનલાઇન રિન્યુ કરો' ટૅબ શોધો..

    ● તમારી કારના રજિસ્ટ્રેશન નંબર સાથે તમારી હાલની પૉલિસીની વિગતો દાખલ કરો.

    ● જો તમે તમારી કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઇન્શ્યોરન્સ ક્લેઇમ કર્યો નથી, તો તમે જે 'નો ક્લેઇમ બોનસ' માટે પાત્ર છો તેની ટકાવારીની સમીક્ષા કરો.

    ● એકવાર તમે NCB લાભો મેળવી લો પછી, તમે નવા કવર ઉમેરીને અને Hyundai Creta કાર ઇન્શ્યોરન્સની કિંમત વધારતા બિનજરૂરી ઍડ-ઑનને દૂર કરીને તમારી પૉલિસી કવરેજની સમીક્ષા કરી શકો છો.

    ● એકવાર તમે પૉલિસી કવરેજની સમીક્ષા કરી લો પછી, ફેરફારના કિસ્સામાં તમારી વ્યક્તિગત વિગતોની ચકાસણી કરો, જેથી પછી એન્ડોર્સમેન્ટ ફાઇલ કરવાનું ટાળી શકાય.

    ● Hyundai Creta ઇન્શ્યોરન્સની કિંમત માટે ક્વોટ મેળવવા માટે ઉપરોક્ત વિગતો સબમિટ કરો.

    ● આખરે, પેમેન્ટ કરો અને તમારા ઇનબૉક્સમાં તરત જ તમારી પૉલિસી પ્રાપ્ત કરો.

    Hyundai Creta કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ક્લેઇમ કેવી રીતે કરવો?

    ● સૌ પ્રથમ, તમારી ઇન્શ્યોરન્સ કંપનીને નુકસાન વિશે જાણ કરો અને તમારો ક્લેઇમ રજિસ્ટર કરો.

    ● એકવાર તમારો ક્લેઇમ રજિસ્ટર્ડ થયા પછી, ઇન્શ્યોરન્સ કંપની એક અનન્ય ક્લેઇમ રજિસ્ટ્રેશન નંબર જારી કરે છે જેનો ઉપયોગ તમારી ક્લેઇમ એપ્લિકેશનને ટ્રૅક કરવા માટે કરી શકાય છે.

    ●. હવે, પૉલિસીના પ્રકારના આધારે, પ્રક્રિયા અલગ હોઈ શકે છે. કૅશલેસ પ્લાન માટે, તમારે તેને ઠીક કરવા માટે તમારા વાહનને નેટવર્ક ગેરેજમાંથી એક પર લઈ જવાની જરૂર છે. જો કે, કોઈપણ રિપેર કરવામાં આવે તે પહેલાં, ઇન્શ્યોરન્સ સર્વેક્ષક નુકસાનનું નિરીક્ષણ કરે છે અને રિપેરને મંજૂરી આપે છે. રિઇમ્બર્સમેન્ટ પ્લાન માટે, આવી કોઈ શરત નથી, અને તમે નજીકના કોઈપણ સર્વિસ ગેરેજમાંથી તમારા વાહનને રિપેર કરાવી શકો છો. રિપેર માટે નેટવર્ક ગેરેજની મુલાકાત લેવી ફરજિયાત નથી.

    ● કૅશલેસ ક્લેઇમ માટે, સર્વિસ ગેરેજ તમારા ઇન્શ્યોરર સાથે રિપેરની જરૂરી વિગતો શેર કરશે, જ્યારે રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે, તમારે, પૉલિસીધારકને ક્લેઇમ દાખલ કરતી વખતે ઇન્શ્યોરરને રિપેર બિલ પ્રદાન કરવાની જરૂર છે.

    ● મંજૂર થયેલ ક્લેઇમના આધારે, ઇન્શ્યોરર દ્વારા ચુકવણી કરવામાં આવે છે, અને બાકીની રકમ તમારે ચૂકવવાની રહેશે.

    અમારા લેખ જુઓ

    બધું જુઓ
    LoginUser

    નવા લાભો મેળવવા માટે અમારી સાથે એક પ્રોફાઇલ બનાવો

    • તમારી સાથે આગળ વધતા કસ્ટમાઇઝ્ડ પ્લાન્સ
    • ભવિષ્યના માઇલસ્ટોન્સ માટે પ્રોઍક્ટિવ કવરેજ
    • તમારી પ્રોફાઇલને અનુરૂપ નિષ્ણાતની સલાહ
    એપ ડાઉનલોડ કરો

    અમારા ગ્રાહકો શું કહે છે

    શ્રેષ્ઠ કવરેજ ઓપ્શન

    બજાજ જનરલ એપ સાથે સરળ મોટર ઇન્શ્યોરન્સ અનુભવનો આનંદ માણ્યો. તેમની પાસે શ્રેષ્ઠ કવરેજ વિકલ્પો છે!

    AryanPatil

    આર્યન પાટિલ

    પુણે

    5

    19 જાન્યુઆરી 2025

    યૂઝર ફ્રેન્ડલી એપ

    બજાજ જનરલ એપ મોટર ઇન્શ્યોરન્સ પ્રક્રિયાને સરળ બનાવે છે. ઝડપી, કાર્યક્ષમ અને યૂઝર-ફ્રેન્ડલી! 🎯

    NaadiyaRafiq

    નાડિયા રફિક

    મુંબઈ

    5

    19 જાન્યુઆરી 2025

    સરળ પૉલિસી જનરેશન

    બજાજ જનરલ એપ દ્વારા મોટર ઇન્શ્યોરન્સ મેળવવો ખૂબ જ સરળ છે. મને ખૂબ જ સારો અનુભવ થયો અને હું તેની ભલામણ કરું છું! 🙌

    MonuDubey

    મોનુ દુબે

    ચેન્નઈ

    5

    19 જાન્યુઆરી 2025

    સરળ પૉલિસી જનરેશન

    બજાજ જનરલનું કેરિંગલી યોર્સ ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય મોટર ઇન્શ્યોરન્સ પ્રક્રિયા પ્રદાન કરે છે. તેની કાર્યક્ષમતા પ્રભાવશાળી છે!

    alt

    રસૂલ રોસી

    દિલ્હી

    5

    19 જાન્યુઆરી 2025

    યૂઝર ફ્રેન્ડલી એપ

    બજાજ જનરલ એપ મોટર ઇન્શ્યોરન્સ માટે આદર્શ છે. યૂઝર-ફ્રેન્ડલી અને વિશ્વસનીય! 🚗

    SamShona

    સૈમ શોના

    મુંબઈ

    5

    14 જાન્યુઆરી 2025

    સરળ રિન્યૂઅલ

    મોટર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરવાની જરૂર છે? બજાજ જનરલ એપ તેને એક સરળ કાર્ય બનાવે છે. 👍

    ShanQureshi

    શાન કુરેશી

    દિલ્હી

    5

    11 જાન્યુઆરી 2025

    અવરોધ વગરનો અનુભવ

    બજાજ જનરલ એપથી મોટર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ ખૂબ જ સરળ બન્યું છે. માત્ર થોડા ક્લિકમાં તમને કવર કરવામાં આવે છે! 🚙

    LakshayDhariwal

    લક્ષ્ય ધારીવાલ

    પુણે

    5

    11 જાન્યુઆરી 2025

    આર્થિક કવરેજ

    બજાજ જનરલ સસ્તા, ઝડપી અને ઉત્તમ મોટર ઇન્શ્યોરન્સ વિકલ્પો પ્રદાન કરે છે. એપ્લિકેશનનો અનુભવ ઉત્તમ છે! 🚘

    BijuVR

    બીજૂ વીઆર

    બેંગલુરુ

    5

    23rd ડિસેમ્બર 2024

    FAQ

    શું તમામ Hyundai Creta માલિકો માટે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ફરજિયાત છે?

    હા. Hyundai Creta વાહનો ધરાવતા લોકો સહિત તમામ વાહનના માલિકો માટે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કાયદા હેઠળ ફરજિયાત છે.

    Hyundai Creta માટે કયા પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે?

    તમે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ, સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ કવર અથવા પ્રાઇવેટ કાર પૅકેજ પૉલિસીમાંથી પસંદ કરી શકો છો. તમારી જરૂરિયાતો અને પૉલિસીની શરતોના આધારે ઍડ-ઑન પણ ઉપલબ્ધ હોઈ શકે છે.

    Hyundai Creta માટે ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

    પ્રીમિયમ ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV), કાર વેરિયન્ટ, પસંદ કરેલ ઍડ-ઑન, લોકેશન, પાછલી ક્લેઇમ હિસ્ટ્રી અને અન્ય સંબંધિત વિગતો જેવા પરિબળો પર આધારિત છે.

    Hyundai Creta માટે ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) શું છે, અને તે શા માટે મહત્વપૂર્ણ છે?

    IDV તમારા વાહનની અંદાજિત માર્કેટ વેલ્યૂને દર્શાવે છે. તે પ્રીમિયમને પ્રભાવિત કરે છે અને સંપૂર્ણ નુકસાન અથવા ચોરીની સ્થિતિમાં ચૂકવવાપાત્ર મહત્તમ રકમ નિર્ધારિત કરે છે.

    Hyundai Creta કાર ઇન્શ્યોરન્સ માટે કયા ઍડ-ઑન ઉપલબ્ધ છે?

    પાત્રતા અને પૉલિસીની શરતોના આધારે, ઝીરો ડેપ્રિશિયેશન, એન્જિન પ્રોટેક્ટર, રોડસાઇડ આસિસ્ટન્સ, ટાયર કવર અને NCB પ્રોટેક્ટર માટે ઍડ-ઑન ઉપલબ્ધ હોઈ શકે છે.

    શું ઇન્શ્યોરન્સ પૉલિસી Hyundai Creta ના સંપૂર્ણ નુકસાન અથવા ચોરીને કવર કરે છે?

    હા. ખાનગી કાર પૅકેજ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સંપૂર્ણ નુકસાન અને ચોરીને કવર કરવામાં આવે છે, જે નિયમો અને શરતો અને લાગુ IDV ને આધિન છે.

    શું Hyundai Creta રિપેર માટે કૅશલેસ ક્લેઇમ ઉપલબ્ધ છે?

    હા. બજાજ જનરલ ઇન્શ્યોરન્સ કંપની તેના અધિકૃત નેટવર્ક ગેરેજ દ્વારા કૅશલેસ ક્લેઇમ સપોર્ટ પ્રદાન કરે છે. તમારે લાગુ કપાતપાત્ર અથવા બિન-કવર કરેલ ખર્ચ ચૂકવવાની જરૂર પડી શકે છે.

    શું હું રિન્યુઅલ દરમિયાન મારા કવરેજના પ્રકારને અપગ્રેડ કરી શકું છું?

    હા. તમે પૉલિસીની શરતો મુજબ, થર્ડ-પાર્ટીમાંથી કોમ્પ્રિહેન્સિવ કવરેજ પર સ્વિચ કરી શકો છો અથવા રિન્યુઅલ દરમિયાન ઍડ-ઑનમાં ફેરફાર કરી શકો છો.

    હું Hyundai Creta કાર ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરી શકું?

    તમે બજાજ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરી શકો છો અને ક્લેઇમ શરૂ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ સબમિટ કરી શકો છો. પૉલિસીના આધારે કૅશલેસ અથવા વળતરના વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે.

    ક્રેટા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા કરવા માટે કયા ડૉક્યૂમેન્ટની જરૂર છે?

    તમારે સામાન્ય રીતે પૉલિસી ડૉક્યુમેન્ટ, RC, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ક્લેઇમ ફોર્મની જરૂર પડે છે. ચોરી અથવા ચોક્કસ ઘટનાઓ માટે FIR ની જરૂર પડી શકે છે. ક્લેઇમના આધારે અતિરિક્ત ડૉક્યુમેન્ટની વિનંતી કરી શકાય છે.

    જો હું ક્લેઇમ ફાઇલ કરું તો શું મારા નો ક્લેઇમ બોનસ (NCB) પર અસર થશે?

    હા. જ્યાં સુધી તમારી પાસે NCB પ્રોટેક્ટર ઍડ-ઑન ન હોય ત્યાં સુધી ક્લેઇમ ફાઇલ કરવાથી તમારું NCB ઓછું અથવા રિસેટ થઈ શકે છે, અને તે દાખલ કરેલા ક્લેઇમના પ્રકાર પર લાગુ પડે છે.

    હું મારા Hyundai Creta ક્લેઇમની સ્થિતિ ઑનલાઇન કેવી રીતે તપાસી શકું?

    તમે બજાજ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રદાન કરેલી ડિજિટલ ચૅનલો દ્વારા ક્લેઇમની સ્થિતિ તપાસી શકો છો.

    હું મારા Hyundai Creta કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન કેવી રીતે રિન્યુ કરી શકું?

    તમે જરૂરી વિગતો પ્રદાન કરીને અને રિન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ કરીને બજાજ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની ઉપલબ્ધ ડિજિટલ ચૅનલો દ્વારા તમારી પૉલિસીને રિન્યુ કરી શકો છો.

    શું મારે પૉલિસી રિન્યુઅલ માટે મારા હ્યુન્ડાઇ ક્રેટાનું નિરીક્ષણ કરવાની જરૂર છે?

    જો પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય અથવા મંજૂર સમયગાળા કરતાં વધુ સમય માટે નિષ્ક્રિય રહી હોય તો વાહન નિરીક્ષણની જરૂર પડી શકે છે.

    જો હું મારી Hyundai Creta ઇન્શ્યોરન્સ રિન્યુઅલની તારીખ ચૂકી જાઉં તો શું થશે?

    જો પૉલિસી સમયસર રિન્યૂ કરવામાં આવતી નથી, તો કવરેજ લૅપ્સ થઈ જશે, અને આ સમયગાળા દરમિયાન કરેલા ક્લેઇમ ચૂકવવાપાત્ર રહેશે નહીં. સામાન્ય રીતે, ઇન્શ્યોરર તમારી હાલની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવા માટે ગ્રેસ પીરિયડ ઑફર કરે છે. આ સમયગાળાની અંદર રિન્યૂ કરવામાં આવે ત્યારે, તમે તમારું NCB જાળવી રાખી શકો છો.

    જો હું સમયસર રિન્યૂ કરું તો શું મારું NCB જાળવી રાખવામાં આવશે?

    હા. જ્યારે તમે લાગુ સમયગાળાની અંદર રિન્યૂ કરો છો ત્યારે તમારું NCB જાળવી રાખવામાં આવે છે અને પૉલિસીમાં કોઈ ક્લેઇમ હિસ્ટ્રી નથી જે NCB ને અસર કરે છે.

    શું હું મારી Hyundai Creta પૉલિસીને રિન્યુ કરતી વખતે ઍડ-ઑન ઉમેરી અથવા કાઢી શકું છું?

    હા. તમે તમારી પસંદગીઓ અને પાત્રતાના આધારે રિન્યૂઅલ દરમિયાન યોગ્ય ઍડ-ઑન પસંદ કરી શકો છો, ઉમેરી શકો છો અથવા કાઢી શકો છો.

    PromoBanner

    જ્યારે એક જ એપ બધું કરી શકે છે ત્યારે પૉલિસીઓનું સંચાલન કરવાની ઝંઝટ શા માટે સહન કરવી?

    હમણાં જ એપ ડાઉનલોડ કરો!