પ્રોડક્ટ
રિન્યુ કરો
ક્લેમ
સપોર્ટ
એક પ્રતિનિધિ બનો
Your Notifications are Empty.
Browse our plans and add your selections to get started.
Please sign in to continue.
Explore now Sign inHealth Blog
30 મે 2021

97 Viewed
Contents
નવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો એ ખૂબ જ થકવી નાંખતી પ્રક્રિયા છે. આખરે ઘણા રિસર્ચ અને કન્સલ્ટેશન પછી આપણે એક પ્લાન નક્કી કરીએ છીએ જે આપણને આપણી જરૂરિયાતો માટે સૌથી યોગ્ય જણાય છે. અને બાદમાં આપણને ખરીદેલી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઘણી બાબતો આપણી જરૂર મુજબની નહીં હોવાનો ખ્યાલ આવે છે. તેથી, જો તમે એવો ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કર્યો છે જે તમારી જરૂરિયાત અનુસાર નથી, તો તેને અન્ય પ્લાન અથવા ઇન્શ્યોરન્સ કંપનીમાં પોર્ટ કરી શકાય છે. આ લેખ દ્વારા તમે એક કંપનીમાંથી બીજી કંપનીમાં કે બીજા પ્લાનમાં તમારી ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટ કરવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન પ્રાપ્ત થશે. ચાલો, શરૂ કરીએ!
હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન પોર્ટ કરવાની પ્રક્રિયા સરળ છે, અને અમે તેને ચાર સરળ પગલાંઓમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે ઑનલાઇન અરજી કરતા પહેલાં, સૌ પ્રથમ તમારી પાસે અત્યારની પૉલિસી કરતાં નવી અને વધુ સારી પૉલિસી વિશે માહિતી હોવી જરૂરી છે. આમ કરવા માટે, તમારે વિસ્તૃત સંશોધન કરવું પડશે અને તમને ફાયદાકારક એવા તેમના પ્લાન્સ વિશે જાણવા માટે વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓનો સંપર્ક કરવાનો રહેશે. તમારું સંશોધન કરતી વખતે તમારે ધ્યાનમાં લેવા જોઈએ તેવી કેટલીક બાબતો અહીં જણાવેલ છે:
તમારી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરતી પૉલિસી અથવા ઇન્શ્યોરન્સ કંપની, કે જે તમારી વર્તમાન પૉલિસી કરતાં વધુ સારો વિકલ્પ હોય, તે નક્કી કર્યા બાદ તમે આગામી પગલાં પર આગળ વધી શકો છો. તમારા ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સને પોર્ટ કરવા માટે જરૂરી તમામ ડૉક્યૂમેન્ટ વિશે તમારી હાલની તેમજ નવી ઇન્શ્યોરન્સ કંપનીના એક્ઝિક્યુટિવ પાસેથી માહિતી મેળવો. સામાન્ય રીતે, હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી સમયે જરૂરી ડૉક્યૂમેન્ટની સૂચિ નીચે મુજબ છે.
જો તમે ઓનલાઇન ખરીદી રહ્યા છો તો તમારે નીચેની પ્રક્રિયા કરવાની રહેશે હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી ઑનલાઇન:
Once you are through the portability process, check out the final checklist to ensure your health insurance portability online process is done accurately without any errors. Have a word with your existing insurer and specifically ask if your policy is completely closed from their end and if there are any pending payments or documents required to be submitted. Likewise, speak with your new insurer and check if all details are entered correctly, and any more documents are needed. Once you get a green signal from both, you can restfully wait until the porting process is done. Also read: Everything You Need to Know about Health Insurance Portability
હેલ્થ ઇન્શ્યોરન્સને ઑનલાઇન પોર્ટ કરવા અંગે હવે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ. જાણવા યોગ્ય તમામ માહિતી પહેલેથી જ ઉપર પ્રદાન કરવામાં આવી છે. જ્યાં તમે તમારી હાલની પૉલિસીને પોર્ટ કરવા માંગો છો તે ઇન્શ્યોરર તમારે શોધવાના રહેશે. તેમ છતાં પણ, જો તમને કોઈ શંકા હોય, તો તમે જરૂરી માહિતી માટે અમારા ઇન્શ્યોરન્સ નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.
પોર્ટેબિલિટી માટેની પાત્રતાની ઉંમર નવી પૉલિસીના નિયમો, શરતો અને માર્ગદર્શિકા પર આધારિત હોઈ શકે છે.
હા, તમે તમારી હાલની પૉલિસીના લાભો પ્રાપ્ત કરવા માટે હકદાર છો. જો કે, તમારા નવા ઇન્શ્યોરરની માર્ગદર્શિકા મુજબ તેમાં થોડા ફેરફારો થઈ શકે છે.
To port your health insurance, inform your current insurer 45 days before policy renewal. Choose a new insurer, fill out a proposal form, and submit required documents, including medical history. The new insurer will review your application and approve it based on their terms.
Yes, porting is allowed. You can switch insurers while retaining benefits like waiting periods, provided the process is initiated before your existing policy expires.
With GST waiver, individual and family floater policies for health, personal accident, and travel insurance (on retail basis) are 18% cheaper from 22 September 2025. Secure what matters at an affordable price!
