પૉલિસી ખરીદો: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858
સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
બજાજ જનરલમાં, અમે ફેરફાર કરવાનો અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મોટર OTS એ એક એવો પ્રયત્ન છે જે મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયાને સરળ બનાવે છે.
ટૂ-વ્હીલર માટે મોટર OTS એ બજાજ જનરલની બજાજ જનરલ એપમાં ઉપલબ્ધ મોબાઇલ આધારિત મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ સર્વિસ છે. આ સર્વિસ તમને 20 મિનિટમાં ₹ 10,000 સુધીના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમને સેટલ કરવાની સુવિધા આપે છે*. તમારે માત્ર ક્લેઇમ ફાઇલ કરવા, તમારા વાહનને થયેલા નુકસાનના ફોટા ક્લિક અને અપલોડ કરવા અને તરત જ તમારા બેંક એકાઉન્ટમાં ક્લેઇમની રકમ પ્રાપ્ત કરવા માટે એપનો ઉપયોગ કરવાની જરૂર છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમને ગમે ત્યાંથી ઝડપથી સેટલ કરવામાં આવે છે, તેથી તેનું નામ: મોટર - ઓટીએસ (મોટર ઑન-ધ-સ્પૉટ) છે.
તમે બજાજ જનરલ એપની અનન્ય સુવિધાઓનો ઉપયોગ કરીને તમારી મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયાની સ્થિતિને પણ ટ્રૅક કરી શકો છો.
20 મિનિટમાં ₹10,000 સુધીનું ક્લેઇમ સેટલમેન્ટ*
ક્વોટ મેળવો
| મોટર ઓટીએસ ક્લેઇમ સેટલમેન્ટ | નિયમિત કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ |
તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી 20 મિનિટ* ની અંદર ક્લેઇમ સેટલમેન્ટ | ક્લેઇમ સેટલમેન્ટ વાહનના રિપેરિંગમાં અને બિલ સબમિશન માટે લેવામાં આવેલા દિવસોની સંખ્યા પર આધારિત હોય છે |
રિપેરના બિલ સબમિટ કર્યા વિના અને તમારા વાહનને રિપેર કરાવતા પહેલાં ક્લેઇમની રકમ (₹10,000 સુધી) પ્રાપ્ત કરો | રિપેરના બિલ સબમિટ કર્યા પછી અને વાહનને રિપેર કરાવ્યા પછી, ક્લેઇમની રકમનું વિતરણ કરવામાં આવે છે |
બજાજ જનરલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા વાહનના ફોટા અને ક્ષતિગ્રસ્ત ભાગો પર ક્લિક કરીને તમારા વાહનનું સ્વ-નિરીક્ષણ કરો | તમામ ક્લેઇમ ડૉક્યુમેન્ટ સબમિટ કર્યા પછી અને ખર્ચનો અંદાજ તૈયાર કર્યા પછી વાહનના નિરીક્ષણ માટે સર્વેક્ષકની નિમણૂક કરવામાં આવશે |
બજાજ જનરલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોબાઇલ ફોનમાંથી ત્વરિત ક્લેઇમ ડૉક્યુમેન્ટ સબમિશન | વર્કશોપ પર અથવા અમારા શાખા કાર્યાલયમાં અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને તમામ ક્લેઇમ ડૉક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે |
ડૉક્યુમેન્ટને સબમિટ કરવાની પ્રક્રિયા ડિજિટલ અને પેપરલેસ છે, જેમાં સમયની બચત થાય છે | ડૉક્યુમેન્ટ સબમિટ કરવાની મેન્યુઅલ પ્રક્રિયા, તમામ ડૉક્યુમેન્ટ મેન્યુઅલી ભરવાના રહેશે અને ડૉક્યુમેન્ટની હાર્ડ કૉપી સબમિટ કરવાની રહેશે |
કોઈપણ સમયે કોઈપણ સ્થળેથી તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને સરળ અને ત્વરિત ક્લેઇમ રજિસ્ટ્રેશન પ્રક્રિયા | કૉલ સેન્ટર અથવા વેબસાઇટ પર કૉલ કરીને ક્લેઇમ રજિસ્ટર કરવાનો રહેશે |
અમારી ક્લેઇમ ટીમ પાસેથી તરત સહાયતા મેળવો | સર્વેક્ષક વાહનનું નિરીક્ષણ કરે ત્યાં સુધી રાહ જોવાની રહેશે |
રિન્યુઅલ રિમાઇન્ડર સેટ કરો
તમારી રુચિ બદલ આભાર. જ્યારે તમારી પૉલિસી રિન્યુઅલ માટે બાકી હશે ત્યારે અમે તમને રિમાઇન્ડર મોકલીશું.
અજય તલેકર મુંબઈ
માત્ર થોડા ક્લિક પર જ તમામ માહિતી ઉપલબ્ધ કરાવતું ખૂબ સરસ પોર્ટલ.
નિલેશ કુંટે
વેબસાઇટ સમજવામાં સરળ છે. વેબસાઇટ મોટર વ્હીકલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ટ્રાન્ઝૅક્શનની પ્રક્રિયાઓ સાથે કોઈ પણ અટકાવ વગર યોગ્ય રીતે કામ કરે છે.
ભૂષણ કાવતકર
મને બજાજ જનરલ તરફથી એક અદ્ભુત ડીલ અને માર્ગદર્શન મળ્યું છે અને ઑનલાઇન કાર પૉલિસી ખરીદી છે. આભાર
બજાજ જનરલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આ પ્રક્રિયામાં તમને મદદ કરવા માટે કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
અસ્વીકરણ
હું અહીં બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડને અધિકૃત કરું છું. સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની ચોક્કસ વિનંતી સાથે વેબસાઇટ પર મારા દ્વારા ઉપલબ્ધ કરેલા સંપર્ક નંબર પર મને કૉલ કરવા માટે. હું વધુમાં જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરન્સ રજિસ્ટર (NCPR) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના જવાબમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા SMS ને અવાંછિત કોમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસને સમજાવવાના હેતુઓ માટે અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની વિનંતી અને પ્રાપ્તિ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલ્સ ગુણવત્તા અને તાલીમના હેતુઓ માટે રેકોર્ડ અને દેખરેખ રાખવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ ID દાખલ કરો