ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
મુખ્ય સુવિધાઓ
તમારા ટ્રાવેલ પૅકમાં રિયલ એસ
કવરેજ સંબંધિત મહત્વપૂર્ણ બાબતો
એક જ પ્લાન હેઠળ કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ પ્રોટેક્શનતમારો પોતાનો પ્લાન ડિઝાઇન કરો
એક ખરેખર મોડ્યુલર પ્લાન જે તમને તમારા અને તમારા પરિવાર માટે અનુકૂળ કવરેજ બનાવવાની સુવિધા પ્રદાન કરે છે
વ્યાપક વીમાકૃત રકમના વિકલ્પો
તમારા બજેટને અનુરૂપ પર્યાપ્ત વીમાકૃત રકમ પસંદ કરો
પહેલાંથી હાજર (PED) કવર કરવામાં આવે છે
પહેલેથી હોય તેવી બિમારીઓની તબીબી સંભાળ માટે યુએસડી 3000 સુધીના તબીબી ખર્ચ
ખરેખર કૅશલેસ
વિશ્વવ્યાપી કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન
ખરીદીની સરળતા
પૉલિસી ખરીદવા માટે કોઈ મેડિકલ હેલ્થ ચેકઅપની જરૂર નથી
છૂટ
મુસાફરી કરનાર લોકોની સંખ્યાના આધારે 10% સુધીનું ડિસ્કાઉન્ટ
પૉલિસીની સમાપ્તિ પછી મેડિકલ કવરેજનું વિસ્તરણ
જો પૉલિસીના સમયગાળામાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો પૉલિસીની સમાપ્તિ પછીના મહત્તમ 75 દિવસ સુધી સારવાર ચાલુ રાખી શકાય છે
24x7 સપોર્ટ
ચિંતામુક્ત મુસાફરી કરવા માટે ચોવીસે કલાક સપોર્ટનો આનંદ માણો
ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ
ઑનલાઇન ખરીદી કરીને 5% સીધી છૂટનો આનંદ માણો
વળતરથી લઈને નિશ્ચિત ચુકવણી સુધી
કેટલાક કવરેજ વાસ્તવિક ખર્ચની ભરપાઈ કરે છે જ્યારે અન્યો પૂર્વ-નિર્ધારિત રકમ પ્રદાન કરે છે
એક ટ્રિપ અથવા ઘણી? અમે તમને કવર કર્યા છે
સિંગલ-ટ્રિપ પૉલિસી માત્ર એક ટ્રિપને કવર કરે છે, જે પ્રસંગોપાત મુસાફરો માટે પરફેક્ટ છે. મલ્ટી-ટ્રિપ વાર્ષિક પૉલિસી એક વર્ષની અંદર અનલિમિટેડ ટ્રિપને કવર કરે છે, જે વારંવાર મુસાફરી કરતા લોકો માટે આદર્શ છે. જો તમે વારંવાર મુસાફરી કરો છો, તો વાર્ષિક પ્લાન સાથે સમય અને પૈસા બચાવો. તમારી મુસાફરીની જરૂરિયાતોને અનુરૂપ હોય તે પસંદ કરો
અતિરિક્ત કવરેજ
તમે બીજું શું મેળવી શકો છો?ટ્રિપ ડીલે ડિલાઇટ
જો ફ્લાઇટમાં વિલંબ થાય તો બેઓંગ નિર્ધારિત અવધિમાં સંમત રકમની ચુકવણી કરે છે
સામાન ટ્રૅક કરો
આ સર્વિસ પસંદ કરવાથી તમને તમારી ટ્રિપ દરમિયાન તમારા સામાનને ટ્રૅક કરવામાં મદદ મળે છે, જે તમને મનની શાંતિ આપે છે. જો તમારી બેગ ખૂટે છે, તો સર્વિસ તેમને શોધવામાં અને ઝડપથી તમને પરત કરવામાં મદદ કરે છે
એક્સટેન્ડેડ પેટ સ્ટે
મુસાફરીમાં અણધાર્યા વિલંબને કારણે તમારા પાળતું પ્રાણીના બોર્ડિંગ સુવિધા પર વિસ્તૃત રોકાણ માટેના ખર્ચને કવર કરે છે
હવામાનની ગેરંટી
આત્યંતિક હવામાન પરિસ્થિતિઓને કારણે ટ્રિપમાં થતા અવરોધોને કારણે થતા ખર્ચ માટે વળતર પ્રદાન કરે છે
નોંધ
કૃપા કરીને વિગતવાર કવરેજ માટે પૉલિસી નિયમાવલી વાંચો
મુસાફરી કરવાનું અથવા વિદેશ પ્રવાસે જવાનું આયોજન કરવાનું વિચારી રહેલા કોઈપણ વ્યક્તિ માટે મલેશિયા આકર્ષક વિકલ્પ બની શકે છે. મલેશિયામાં કેટલાક સૌથી સુંદર રમણીય સ્થળો આવેલા છે, અને ખાવાના શોખીનો માટે સ્વર્ગ સમાન છે!
મલેશિયાના આકર્ષક બીચ, ટાપુઓ, જંગલો, અદ્ભૂત આર્કિટેક્ચર, ઊંચી ઈમારતો અને અન્ય આકર્ષણો તમારા વેકેશન પ્રવાસની યાદીમાં શામેલ હોવા જોઈએ. તેની સાથે, તમારે યોગ્ય એવું મલેશિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૅકેજ પણ ખરીદવું જોઈએ.
જો તમે કોઈપણ ટ્રિપ સંબંધિત સમસ્યાઓને રોકવા માંગો છો તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. યોગ્ય ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ સાથે, તમે તમારા પૈસાને પણ સુરક્ષિત રાખી શકો છો
જો તમારી પાસે મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ છે તો તમે તમારી ફાઇનાન્શિયલ સમસ્યાઓને દૂર રાખી શકો છો અને વિવિધ પ્રવાસ સંબંધિત આપત્તિઓ સામે ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત રહી શકો છો. જેમ કે, તમે અચાનક બીમાર થઈ શકો છો, કોવિડ-19 થઈ શકે છે, અથવા હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડે તેવો અકસ્માત થઈ શકે છે. તો બીજી બાજુ, તમારો કેટલોક સામાન ખોવાઈ શકે છે, તમારું હોટલનું બુકિંગ રદ કરાવવું પડે છે, અથવા તમારી ફ્લાઇટ ચૂકી જાઓ છો. આવી આપત્તિઓ દરમિયાન મલેશિયામાં ઇન્શ્યોરન્સ તમને મોટી આર્થિક તકલીફોને ટાળવામાં તમારી સહાય કરી શકે છે.
જો તમે ચિંતા-મુક્ત વેકેશન પર જવા માંગો છો તો તમારી પાસે ભારતમાંથી શ્રેષ્ઠ મલેશિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો આવશ્યક છે. તમારા વેકેશન દરમિયાન ઉદ્ભવતી કોઈપણ પરિસ્થિતિ માટે તમે સારી રીતે તૈયાર રહી શકશો. ભારતથી મલેશિયા માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વડે તમે તમારા પૈસાને સુરક્ષિત રાખી શકો છો અને તમારી ચિંતાઓને દૂર રાખી શકો છો.
એક જ ક્લિક વડે તમારી પૉલિસીની વિગતોનો ત્વરિત ઍક્સેસ મેળવો.
મલેશિયાની મુલાકાત લેતી વખતે, તમે વિવિધ મુશ્કેલીઓનો અનુભવ કરી શકો છો. ચોરી, બીમારી અને અકસ્માત કોઈપણ સમયે થઈ શકે છે. આવી પરિસ્થિતિઓમાં ફાઇનાન્શિયલ સુરક્ષા હોવી મહત્વપૂર્ણ છે. અહીં કેટલાક લાભો જણાવેલ છે:
બજાજ જનરલ ઇન્શ્યોરન્સની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, ત્વરિત અને ઝડપી સપોર્ટ માત્ર એક કૉલ દૂર છે. જો કોઈપણ સમયે તમને સહાયની જરૂર હોય અથવા કંઈક ખોવાઈ ગયું હોય, તો તેના માટે તાત્કાલિક સહાય મેળવવા માટે કસ્ટમર હેલ્પલાઇન નંબર પર કૉલ કરો.
મલેશિયા માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે પસંદ કરવાના ઘણા વિકલ્પો છે. બજાજ જનરલ ઇન્શ્યોરન્સમાં, તમે ઉપલબ્ધ વિકલ્પોની શ્રેણીમાંથી તમને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવો પ્લાન પસંદ કરી શકો છો.
જ્યારે તમે બજાજ જનરલનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો છો, ત્યારે તમે ઇન્શ્યોરર સાથે કોઈપણ ઝંઝટ વગર ઝડપથી તમારું સેટલમેન્ટ મેળવી શકો છો.
મલેશિયા માટેની બજાજ જનરલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી મુસાફરી દરમિયાન વિવિધ પરિસ્થિતિઓ માટે કવરેજ પ્રદાન કરે છે - ભલે તે મૂલ્યવાન વસ્તુઓનું નુકસાન હોય, અકાળે બીમારી હોય અથવા ટ્રાવેલ પ્લાનનું અચાનક કૅન્સલેશન હોય.
2016 માં, મલેશિયન સરકારે મુલાકાતીઓ માટે ઇ-વિઝા ઉપલબ્ધ કરાવેલ છે. તમારા વિઝા અનુસાર ચુકવણી કરીને ઑનલાઇન વિઝા એપ્લિકેશન પૂર્ણ કરવી અને સબમિટ કરવી આવશ્યક છે. ભારતીયો માટે મલેશિયા વિઝા મંજૂરી પછી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર ડિલિવર કરવામાં આવશે.
- eNTRI વિઝા: eNTRI ઇ-વિઝા હેઠળ મલેશિયાની માત્ર એક જ ટ્રિપ કરી શકાય છે, અને તમે માત્ર 15 દિવસનું રોકાણ કરી શકો છો.
- મલેશિયામાં ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ અથવા ટુરિસ્ટ વિઝા (30 દિવસના ઇ-વિઝા): તમે આ ઇ-વિઝા વડે મલેશિયામાં 30-દિવસનું રોકાણ કરી શકો છો. તથા તે ત્રણ મહિના માટે માન્ય હોય છે.
- 30 દિવસ માટેના મલ્ટિપલ એન્ટ્રી ઇ-વિઝા: જો તમે બિઝનેસ અથવા તમારા કાર્ય માટે, અથવા પરિવાર અથવા મિત્રોને મળવા માટે મલેશિયાની મુલાકાત લઈ રહ્યા છો, તો તમારે આ લાંબા ગાળાના વિઝા માટે અરજી કરવી આવશ્યક છે. તમારા પાસપોર્ટમાં આ વિશિષ્ટ મલેશિયા ઇ-વિઝા સ્ટેમ્પ કરવામાં આવશે.
ભારતીયો માટે માન્ય મલેશિયા વિઝા મેળવવા માટે, તમારે નીચેની ક્રિયાઓ કરવી આવશ્યક છે:
- અધિકૃત વેબસાઇટ પરથી ઇ-વિઝા એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- જરૂરી તમામ માહિતી પૂરી પાડીને યોગ્ય રીતે અરજી ફોર્મ ભરો તથા વેબસાઇટ પર ફોટા માટે આપેલ સૂચના અનુસાર તમારો સૌથી તાજેતરનો ફોટો જોડો.
- ચેકલિસ્ટ અનુસાર, ઇ-વિઝાની પ્રક્રિયા માટે જરૂરી દરેક સહાયક ડૉક્યુમેન્ટ જોડો.
- અધૂરી એપ્લિકેશનો નકારવામાં આવશે. તેથી, ફોર્મ સાવચેતીપૂર્વક ભરો.
- તમે અધિકૃત વિઝા એપ્લિકેશન સેન્ટર પર તમારી ઇ-વિઝા એપ્લિકેશન અને વિઝાને લગતો કોઈપણ ખર્ચ કૅશ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી સબમિટ કરી શકો છો.
- તમારો પાસપોર્ટ તૈયાર થયા બાદ, તેને મેળવવાના પગલાં સાથે તમને જાણ કરવામાં આવશે.
દરેક અરજદારે મલેશિયાની મુસાફરી માટે ઇ-વિઝા મેળવવા માટે આપવા જરૂરી એવા દરેક ડૉક્યુમેન્ટની સૂચિ અહીં આપેલ છે:
- મલેશિયાથી ભારતની તમારી રિટર્ન ટિકિટની એક કૉપી
- ત્રણ વર્તમાન પાસપોર્ટ-સાઇઝ ફોટા
- તમે બિઝનેસ માટે મુસાફરી કરી રહ્યા છો તેની પુષ્ટિ કરતો તમારી કંપનીનો કવર લેટર
- માતાપિતાએ યુવાનો માટે તેમના પાસપોર્ટની કૉપી અને એનઓસી સબમિટ કરવા જરૂરી છે.
- મલેશિયામાં તમારી આર્થિક સગવડની ક્ષમતાના પુરાવા તરીકે ઓછામાં ઓછા $1000
- મલેશિયામાં હોટલ આવાસનો પુરાવો
જો તમે મલેશિયાથી ત્યાં મુસાફરી કરો છો તો ઇન્ડોનેશિયા, સિંગાપુર અથવા થાઇલેન્ડ માટે વર્તમાન ટૂરિસ્ટ વિઝાની કૉપી પણ જરૂરી છે. ખાતરી કરો કે તમે મલેશિયાની મુસાફરી પહેલાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો.
મલેશિયામાં પહોંચીને તરત જ, કોઈપણ જરૂરી બિનજરૂરી પરિસ્થિતિને રોકવા માટે આ સ્થાનિક સુરક્ષા નિયમોનું પાલન કરો અને મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવો. મલેશિયાની મુલાકાત લેનાર મુસાફરોની સુરક્ષા માટે સાવચેતીરૂપ કેટલાંક સામાન્ય સૂચનો નીચે મુજબ છે:
- પાસપોર્ટ્સ અને અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ હંમેશા સુરક્ષિત અને હાથવગા રાખો
- સ્વૈચ્છિક રીતે કોઈપણ સ્થાનિક વિરોધોમાં ભાગ લેશો નહીં
- જો તમારી આસપાસ કોઈ મોટા સંમેલન અથવા વિરોધ પ્રદર્શનો થતા હોય, તો જલ્દી નજીકના કોઈ સુરક્ષિત સ્થળે શરણ મેળવો
- સ્થાનિક સમાચારો પર નજર રાખો અને જો જરૂરી હોય તો તમારા પ્રવાસમાં ફેરફાર કરો
- મલેશિયન અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ સ્થાનિક નિયમો અને કાયદાનું પાલન કરો
- કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં શામેલ થશો નહીં અથવા જાહેર જગ્યાઓની પવિત્રતાનો અનાદર કરશો નહીં
- જરૂરી માહિતી વિના કોઈપણ રિમોટ લોકેશનની મુલાકાત લેશો નહીં. હંમેશા સ્થાનિક અધિકારીઓની સહાયતા મેળવો
- તમારી મુલાકાત માન્ય વિઝા સમયગાળાની અંદર છે તે સુનિશ્ચિત કરવા માટે તમારા મલેશિયન વિઝાની માન્યતાને ટ્રૅક કરો
- મલેશિયા માટે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરો. આ અદ્ભુત દેશ મલેશિયાની મુલાકાત લેતી વખતે, પૂરતી આર્થિક વ્યવસ્થાની ખાતરી કરો
દુબઈ માટેનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને દુર્ઘટનાઓ અને અનપેક્ષિત તબીબી ખર્ચથી નાણાંકીય રીતે સુરક્ષિત કરશે.
જો મુસાફરી કરતી વખતે અથવા ઑનલાઇન ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અંગે મદદની જરૂર હોય, તો સૌ પ્રથમ તમારે તમારા દેશના દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ.
દૂતાવાસનું સરનામું | ભારતનું હાઇ કમિશન |
સંપર્ક વિગતો | + 60 3-6205 2350 |
કાર્યકારી કલાકો | સોમવાર થી શુક્રવાર – 9:00 am થી 5.30 pm |
- પેનાન્ગ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ
- કુઆલાલમ્પુર ઇંટરનેશનલ એરપોર્ટ
- સેનાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
- મલક્કા ઈન્ટરનેશનલ એરપોર્ટ
- કુચિંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ
- લાંગકાવી ઈન્ટરનેશનલ એરપોર્ટ
- કોટા કિનબલુ ઈન્ટરનેશનલ એરપોર્ટ
મલેશિયન રિંગિટ મલેશિયાનું અધિકૃત ચલણ છે. તમારે કેટલા પૈસા લઈ જવાની/રૂપાંતરિત કરવાની જરૂર છે તે જાણવા માટે, ભારતીય રિઝર્વ બેંકની અધિકૃત વેબસાઇટ પર સૌથી તાજેતરની એક્સચેન્જ રેટ જુઓ.
મલેશિયા એક અદ્ભુત દેશ છે, જ્યાં પહોંચીને તમે અનેક વસ્તુઓ જોઈ અને કરી શકો છો. જો કે, તમારી ટ્રિપની યોજના બનાવવામાં તમારી મદદ કરવા માટે અમે મલેશિયામાં કરવા જેવી બાબતોની ટૂંકી યાદી બનાવી છે. પરંતુ સૌ પ્રથમ, ખાતરી કરો કે આ સ્થળોની મુલાકાત લેતી વખતે તમારી પાસે મલેશિયા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ છે. વધુ જાણવા માટે આગળ વાંચો:
- પેટ્રોનાસ ટાવર મલેશિયામાં એક અદ્ભુત સ્થળ છે. તેની ટોચ ઉપરથી જોવા મળતામનમોહક આકર્ષક દૃશ્ય માટે પ્રખ્યાત છે. પેટ્રોનાસ ટાવર્સના 41st ફ્લોર પર સ્કાય બ્રિજ આવેલ છે, જ્યાંથી શરેનો અદ્ભૂત નજારો જોઈ શકાય છે. પરંતુ, જો તમે રાત્રે અથવા સમગ્ર સાંજ દરમિયાન 86th-ફ્લોર પરના ઑબ્ઝર્વેશન ડેકની મુલાકાત લો છો, તો તે સમયે જોવા મળતું દ્રશ્ય તમને મંત્રમુગ્ધ કરનારું હશે!
- જો તમને રોમાંચ પસંદ છે, તો કુઆલાલમ્પુરમાં ટેન્ડેમ સ્કાયડાઇવિંગ તમારા માટે ઍક્ટિવિટી બની શકે છે. જો તમે વધુ રોમાંચ અનુભવવા માંગો છો, તો ઇન્સ્ટ્રક્ટરની સાથે રહીને, સુરક્ષિત રીતે ઍઝ્યોર સી પરથી પસાર થવાની અને હવામાં તરવાની આ તક ગુમાવવી જોઈએ નહીં.
- મલેશિયામાં વેકેશન દરમિયાન કુઆલાલમ્પુર શહેરની હેલિકોપ્ટર ટૂર કરવા જેવી હોય છે. અડધા કલાકની મુસાફરી દરમિયાન તમે જમીનથી સૌથી વધુ ઉપર 1500 ફૂટના અંતરેથી શહેરના સુંદર દૃશ્યો માણી શકશો.
મલેશિયામાં મુસાફરી કરવા માટે નવેમ્બર ફેબ્રુઆરી આદર્શ મહિનાઓ છે. તે સમયે વરસાદ ઓછો હોય છે, અને આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ, જો તમને વરસાદ પસંદ છે, તો તમે દેશની ચોમાસા દરમિયાન પણ મુસાફરી કરી શકો છો.
મલેશિયામાં વર્ષભર તાપમાન સામાન્ય રીતે ત્રીસ ડિગ્રીની આસપાસ રહે છે. તમારી મુલાકાત દરમિયાન મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવો હંમેશા સમજદારીભર્યું છે. ભારતથી મલેશિયા માટેનો આવો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઝંઝટ મુક્ત રીતે ઝડપથી મેળવી શકાય છે.
તમારા ઑલ-ઇન-વન હેલ્થ કમ્પેનિયન સાથે ટ્રૅક કરો, મેનેજ કરો અને સફળ બનો
ફિટનેસના લક્ષ્યોથી લઈને મેડિકલ રેકોર્ડ સુધી, તમારી સંપૂર્ણ સ્વાસ્થ્ય યાત્રાને એક જ જગ્યાએ મેનેજ કરો- મહત્વપૂર્ણ બાબતો ટ્રૅક કરો, અપૉઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો અને વ્યક્તિગત માહિતી મેળવો
તમારા સ્વાસ્થ્યની જવાબદારી લો અને રિવૉર્ડ કમાઓ-આજથી શરૂ કરો!
તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સક્રિય રહો–લક્ષ્યો નક્કી કરો, પ્રગતિ ટ્રૅક કરો અને ડિસ્કાઉન્ટ મેળવો!
તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય યાત્રા અહીં શરૂ થાય છે
માત્ર તમારા માટે તૈયાર કરેલ હેલ્થ પ્લાન શોધો–જાણકારી મેળવો અને તમારા વેલનેસ લક્ષ્યોને પ્રાપ્ત કરો
તમારી ક્ષમતા, એકીકૃત રીતે જોડાયેલ
તમારા સ્વાસ્થ્યના તમામ પાસાઓને એક જ જગ્યાએ જોડીને અમારી સાથે એકીકૃત હેલ્થ મેનેજમેન્ટનો અનુભવ કરો
પગલાંબદ્ધ માર્ગદર્શિકા
કેવી રીતે ખરીદવું
1
બજાજ જનરલ એપ ડાઉનલોડ કરો અને તમારા લૉગ-ઇન ક્રેડેન્શિયલનો ઉપયોગ કરો
2
જરૂરી વિગતો પ્રદાન કરીને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિકલ્પ પસંદ કરો
3
એપ્લિકેશનને તમારી માહિતી પર પ્રક્રિયા કરવાની અને ક્વોટ્સ મેળવવાની મંજૂરી આપો
4
તમારી મુસાફરીના કાર્યક્રમ સાથે સંરેખિત પ્લાન પસંદ કરો અને ઍડ-ઑન શામેલ કરો
5
પ્લાનની પસંદગી નક્કી કરો અને ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરો
6
ઇન્શ્યોરન્સ પૉલિસી અને રસીદ તરત જ તમારા ઇમેઇલ ID પર ડિલિવર કરવામાં આવશે
કેવી રીતે મુદત લંબાવવી
1
કૃપા કરીને પૉલિસી એક્સટેન્શન માટે અમારો સંપર્ક કરો
2
ફોન +91 020 66026666
3
ફેક્સ +91 020 66026667
કૅશલેસ ક્લેઇમ
1
USD 500 થી વધુના વિદેશી હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે લાગુ
2
વેરિફિકેશન માટે ડૉક્યુમેન્ટ ઑનલાઇન સબમિટ કરો.
3
વેરિફિકેશન પર હૉસ્પિટલને ચુકવણીની ગેરંટી આપવામાં આવશે
4
કૃપા કરીને ખૂટતી માહિતી પ્રદાન કરીને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરો
ભરપાઈ
1
સંપૂર્ણ દસ્તાવેજીકરણની રસીદ પર, વળતરમાં આશરે. 10 દિવસ લાગે છે
2
BGIL HAT પર મૂળ કૉપી (માત્ર ચૂકવેલ રસીદ) સબમિટ કરો
3
ચકાસણી પછી, 10 કાર્યકારી દિવસોમાં ચુકવણી પ્રાપ્ત કરો
4
45 દિવસમાં અમારી ડૉક્યુમેન્ટ રિકવરી ટીમને અપૂર્ણ ડૉક્યુમેન્ટ સબમિટ કરો
5
પૉલિસીની નકલ મુજબ પૉલિસી કપાતપાત્ર લાગુ થશે
અલગ-અલગ જરૂરિયાતો માટે વિવિધ પૉલિસીઓ
બચત વિરુદ્ધ તબીબી ખર્ચ
શું હેલ્થ ઇન્શ્યોરન્સ માત્ર એક ખર્ચ છે?
MHCP EDGE+
કેટલું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પૂરતું છે?
હોમ ઇન્શ્યોરન્સ-ઑલ રિસ્ક કવર
હોમ ઇન્શ્યોરન્સ-લોન્ગ ટર્મ કવર
હોમ ઇન્શ્યોરન્સ-કોઈ સામગ્રીની ઘોષણા નહીં
હોમ ઇન્શ્યોરન્સ-વિશ્વવ્યાપી કવરેજ
તમારી ડિજિટલ સુરક્ષાનું નિયંત્રણ તમારી પાસે રાખો
ડેટા ગોપનીયતા દિવસ | બજાજ જનરલ ઇન્શ્યોરન્સ
સાઇબર જાગૃત બનો
તણાવ-મુક્ત મુસાફરીઓ
બજાજ જનરલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મારા માતાપિતાને શ્રેષ્ઠ મેડિકલ અને ટ્રિપ કવરેજ સાથે તણાવ-મુક્ત મુસાફરી કરવાની ખાતરી આપે છે!
રાકેશ અગ્રવાલ
ચેન્નઈ
31 જાન્યુઆરી 2025
શ્રેષ્ઠ કવરેજ ઓપ્શન
વરિષ્ઠ નાગરિકો માટે ઝંઝટ-મુક્ત આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ કવરેજ-દરેક ટ્રિપ માટે આવશ્યક છે!
દેબરાજ સરદાર
પુણે
31 જાન્યુઆરી 2025
શ્રેષ્ઠ કવરેજ ઓપ્શન
ચિંતા-મુક્ત મુસાફરી કરો! આ ઇન્શ્યોરન્સ ટ્રિપ કૅન્સલેશન, સામાનનું નુકસાન અને તબીબી જરૂરિયાતોને કવર કરે છે.
વાસ્કોટી ગામા
મુંબઈ
31 મે 2025
સારી કસ્ટમર સપોર્ટ
વરિષ્ઠ નાગરિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે સરળ ખરીદી અને ઉત્કૃષ્ટ કસ્ટમર સપોર્ટ. ઉચ્ચ ભલામણ!
સુમેધ સેમ
પુણે
31 મે 2025
શ્રેષ્ઠ કવરેજ ઓપ્શન
વૃદ્ધ મુસાફરો માટે જરૂરી મેડિકલ ઇમરજન્સી અને ફ્લાઇટમાં વિલંબ માટે શ્રેષ્ઠ કવરેજ.
Sachin Kumar
અમદાવાદ
31 જાન્યુઆરી 2025
શ્રેષ્ઠ વરિષ્ઠ નાગરિક કવરેજ
મારા વરિષ્ઠ માતાપિતાને વિદેશમાં સરળ અનુભવ હતો, બજાજ જનરલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો આભાર!
શિવાની સિંહ
પરોમિક ભટ્ટાચાર્ય
31 જાન્યુઆરી 2025
શ્રેષ્ઠ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
બજાજ જનરલ વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સને તણાવ-મુક્ત બનાવે છે!
પપ્પુ કુમાર સિંહ
દિલ્હી
29 જાન્યુઆરી 2025
શ્રેષ્ઠ કવરેજ ઓપ્શન
ટ્રાવેલ ઍલર્ટ અને પૉલિસી ટ્રેકિંગ જેવી સ્માર્ટ કાર્યક્ષમતાઓ. એક અત્યંત આવશ્યક વસ્તુ!
ડેનિયલ પૉલ
સુરત
29 જાન્યુઆરી 2025
જોકે મલેશિયામાં ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂર નથી, પરંતુ બીમાર પડવાની અથવા ઇમરજન્સીનો સામનો કરવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સલાહ આપવામાં આવે છે. મલેશિયા માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવાથી તમને ફ્લાઇટમાં વિલંબ, ટ્રિપ કૅન્સલેશન, ખોવાયેલ પાસપોર્ટ, મેડિકલ લાભો અને અન્ય વિવિધ અણધારી ઘટનાઓ માટે કવર મળશે.
હા, ચોક્કસ. મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ ચોરાયેલ અથવા ખોવાયેલ સામાન માટે કવરેજ પ્રદાન કરે છે. મલેશિયા માટે તમારી ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની શરતો મુજબ, તમને ખોવાયેલ પ્રૉડક્ટ્સ અને જરૂરિયાતો માટે પણ વળતર આપવામાં આવશે.
મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત નથી પરંતુ ખૂબ જ ભલામણ કરવામાં આવે છે. તે મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અથવા ચેક-ઇન સામાનના નુકસાન સામે ભારતના મુસાફરોને સુરક્ષિત કરે છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવાથી તણાવ-મુક્ત મુસાફરી સુનિશ્ચિત થાય છે.
મલેશિયા માટે, USD 50,000-200,000 વચ્ચેનું કવરેજ સલાહભર્યું છે. તે તબીબી ખર્ચ, ઇમરજન્સી અને મુસાફરીમાં અવરોધોને કવર કરે છે. ભારતથી મલેશિયા માટે કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવાથી પૂરતી ફાઇનાન્શિયલ સુરક્ષા સુનિશ્ચિત થાય છે.
હા, ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે પૂર અથવા ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને કવર કરે છે. તે તમારી મલેશિયા ટ્રિપને ચિંતા-મુક્ત રાખીને ટ્રિપ કૅન્સલેશન, વિલંબ અથવા અતિરિક્ત ખર્ચની ભરપાઈ કરવામાં મદદ કરે છે.
હા, મલેશિયા માટે ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બજાજ જનરલ ઇન્શ્યોરન્સ જેવા મુખ્ય ઇન્શ્યોરર પાસેથી ઉપલબ્ધ છે. તે એક જ પ્લાન હેઠળ પરિવારના તમામ સભ્યોને કવર કરે છે, જે તબીબી ખર્ચ, ખોવાયેલ ચેક-ઇન સામાન અને ટ્રિપ કૅન્સલેશન માટે સુરક્ષા પ્રદાન કરે છે.
તમે એડવેન્ચર સ્પોર્ટ્સ, ઘરફોડી, લૅપટૉપ પ્રોટેક્શન અથવા ટ્રિપ એક્સટેન્શન માટે કવરેજ ઉમેરી શકો છો. ઍડ-ઑન પસંદ કરવાથી મહત્તમ સુરક્ષા માટે મલેશિયા માટે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સને કસ્ટમાઇઝ કરી શકાય છે.
હા, બજાજ જનરલ ઇન્શ્યોરન્સ જેવી અગ્રણી ઇન્શ્યોરરની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પાસપોર્ટ અને ચેક-ઇન સામાનના નુકસાનને કવર કરે છે. મલેશિયા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ રિપ્લેસમેન્ટ ખર્ચ, ઇમરજન્સી સહાય અને વિલંબિત ચેક-ઇન સામાન માટે વળતર પ્રદાન કરે છે.
એકલા મુસાફરી કરતી વખતે, વ્યક્તિગત ટ્રાવેલ પ્લાન યોગ્ય પૉલિસી હોઈ શકે છે. બીજી તરફ, જો તમે તમારા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમે ફેમિલી ફ્લોટર પૉલિસી પસંદ કરી શકો છો.
ના, તમે એક જ મુસાફરી માટે એક પૉલિસી પસંદ કરી શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારી ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો.
વિદ્યાર્થી પૉલિસીની શરતો મુજબ 16-35 વર્ષની વચ્ચેની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકે છે.
તમે પૉલિસીની શરતોમાં દર્શાવેલ પૉલિસી શરૂ થાય તે પહેલાં અથવા પછી તમારો પ્લાન કૅન્સલ કરવાનું પસંદ કરી શકો છો. કૃપા કરીને નોંધ કરો કે તમારા કવરેજના આધારે કૅન્સલેશન નિયમો અલગ હોઈ શકે છે.
ઇન્શ્યોરરના આધારે, તમે એક ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરી શકો છો જે ઇન્શ્યોર્ડના જીવનસાથી અને આશ્રિત બાળકોને કવર કરે છે. જો તમારા બાળકોની ઉંમર ન્યૂનતમ ઉંમરની જરૂરિયાત કરતાં વધુ હોય, તો તેમને કવર કરવામાં આવશે નહીં, ઘણીવાર 21 વર્ષ.
સ્ટાન્ડર્ડ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં પહેલેથી હોય તેવી બીમારીઓ બાકાત હોઈ શકે છે. જો કે, કેટલાક પ્લાન મર્યાદિત કવરેજ અથવા ઍડ-ઑન ઑફર કરે છે. ભારતથી મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં હંમેશા પૉલિસી નિયમાવલી વાંચો.
હા, મલેશિયા માટેના મોટાભાગના ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં ટ્રિપ કૅન્સલેશન કવરનો સમાવેશ થાય છે. જો બીમારી, અકસ્માત અથવા અણધારી ઘટનાઓને કારણે તમારી ટ્રિપ કૅન્સલ કરવામાં આવે તો તે પ્રીપેઇડ હોટલ અથવા ફ્લાઇટના ખર્ચ માટે વળતર આપે છે.
પ્રીમિયમ ઉંમર, ટ્રિપનો સમયગાળો, કવરેજની રકમ અને ઍડ-ઑન પર આધારિત છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાથી તમે સરળતાથી વિકલ્પોની તુલના કરી શકો છો અને યોગ્ય ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો.
હા, સિંગલ-ટ્રિપ મલેશિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે 180 દિવસ સુધીની ટ્રિપને કવર કરે છે. વારંવાર મુસાફરી કરતા મુસાફરો માટે, વાર્ષિક મલ્ટી-ટ્રિપ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લાંબા સમય સુધી સુરક્ષા પ્રદાન કરે છે.
તમારા ક્લેઇમની ચર્ચા કરવા માટે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. કૃપા કરીને ખાતરી કરો કે તમારી પાસે તમારો ક્લેઇમ સબમિટ કરતી વખતે તમારી પૉલિસીની વિગતો, પાસપોર્ટ નંબર અને અન્ય કોઈપણ સંબંધિત માહિતી સરળતાથી ઉપલબ્ધ છે.
સામાન્ય રીતે મેડિકલ રિપોર્ટ અને તેમની કૉપી, રસીદ, બિલ, FIR વગેરે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે જરૂરી છે. તમે તમારા ઇન્શ્યોરરના કસ્ટમર સેવા પ્રતિનિધિ પાસેથી વધુ માહિતી મેળવી શકો છો.
તમે તમારા ક્લેઇમને બે રીતે રજિસ્ટર કરી શકો છો-ઑનલાઇન અને ઑફલાઇન. ઑનલાઇન ક્લેઇમ સેટલમેન્ટ માટે, તમારા ક્લેઇમને રજિસ્ટર કરવા અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરવા માટે ઇન્શ્યોરન્સ પ્રદાતાની વેબસાઇટની મુલાકાત લો. જો તમે ઑફલાઇન ક્લેઇમ સેટલમેન્ટ પસંદ કરો છો, તો તમે નિયુક્ત વ્યક્તિનો સંપર્ક કરીને તમારો ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો.
ઇન્શ્યોરન્સ કંપનીની હેલ્પલાઇનનો તરત જ સંપર્ક કરો. હૉસ્પિટલના બિલ, મેડિકલ રિપોર્ટ અને ટ્રાવેલ ડૉક્યુમેન્ટ સબમિટ કરો. મલેશિયા માટે મોટાભાગના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેડિકલ ક્લેઇમ માટે કૅશલેસ અથવા રિઇમ્બર્સમેન્ટ વિકલ્પો પ્રદાન કરે છે.
તમારે તમારા પૉલિસી ડૉક્યુમેન્ટ, પાસપોર્ટ, વિઝા, બોર્ડિંગ પાસ અને સંબંધિત બિલની જરૂર છે. ખોવાયેલી વસ્તુઓ માટે, પોલીસ રિપોર્ટ આવશ્યક છે. હંમેશા મલેશિયા માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ડૉક્યુમેન્ટ તૈયાર રાખો.
ક્લેઇમ સેટલમેન્ટમાં સામાન્ય રીતે કેસની જટિલતા અને સબમિટ કરેલા ડૉક્યુમેન્ટના આધારે 7-15 કાર્યકારી દિવસો લાગે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન સિસ્ટમ્સ મલેશિયા ક્લેઇમ માટે પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે.
હા, જો ખરાબ હવામાન અથવા એરલાઇનની સમસ્યાઓ જેવા કવર કરેલા કારણોસર વિલંબ અથવા મિસ્ડ કનેક્શન હોય. મલેશિયા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અતિરિક્ત ખર્ચની ભરપાઈ કરે છે.
એરલાઇનને રિપોર્ટ કરો અને પ્રોપર્ટી અનિયમિતતા રિપોર્ટ (PIR) ફાઇલ કરો. પીઆઇઆર, ચેક-ઇન સામાન TAG અને બિલ ઇન્શ્યોરરને સબમિટ કરો. મલેશિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ નુકસાન માટે વળતર આપે છે.
કેટલીક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ રિન્યૂઅલના વિકલ્પો ઑફર કરી શકે છે, પરંતુ આ હંમેશા સ્ટાન્ડર્ડ નથી. સામાન્ય રીતે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસ મુસાફરીના સમયગાળા માટે ડિઝાઇન કરવામાં આવે છે. રિન્યૂઅલ શક્ય છે કે નહીં અને કઈ શરતો હેઠળ તે જોવા માટે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે તપાસ કરવી શ્રેષ્ઠ છે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનનો વિસ્તાર ચોક્કસ પૉલિસી અને પ્રદાતા પર આધારિત છે. કેટલીક પૉલિસીઓ કેટલીક પરિસ્થિતિઓ હેઠળ વિસ્તરણની મંજૂરી આપી શકે છે, જ્યારે અન્યોને નવી પૉલિસી ખરીદવાની જરૂર પડી શકે છે. તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સીધો સંપર્ક કરવો એ નક્કી કરવાની શ્રેષ્ઠ રીત છે કે કોઈ વિસ્તરણ શક્ય છે કે નહીં.
જો તમે હજુ પણ મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સમાપ્ત થાય છે, તો તમારી પાસે હવે કોઈપણ મેડિકલ ઇમરજન્સી, ખોવાયેલ સામાન અથવા અન્ય જોખમ માટે કવરેજ રહેશે નહીં. આનો અર્થ એ છે કે તમારી પૉલિસીની સમાપ્તિ પછી તમારી મુસાફરી દરમિયાન થયેલા કોઈપણ ખર્ચ માટે તમે જવાબદાર રહેશો. ખાતરી કરવાની ભલામણ કરવામાં આવે છે કે તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારા સમગ્ર સમયગાળાને કવર કરે છે
ટ્રાવેલ ઇન્શ્યોરન્સની માન્યતા અવધિ નોંધપાત્ર રીતે અલગ હોય છે. તે તમારી ટ્રિપની લંબાઈ સાથે જોડાયેલ છે, અને પૉલિસી સામાન્ય રીતે ચોક્કસ સમયગાળા માટે ખરીદવામાં આવે છે. પૉલિસી અને પ્રદાતાના આધારે આ સમયગાળો થોડા દિવસથી ઘણા મહિનાઓ સુધી હોઈ શકે છે. તમારી ટ્રિપ પહેલાં હંમેશા તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે ચોક્કસ માન્યતા અવધિની કન્ફર્મ કરો.
હા, તમે ઇન્શ્યોરરની વેબસાઇટ દ્વારા ભારતથી મલેશિયા માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સને રિન્યૂ કરી શકો છો. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન રિન્યૂઅલ તમારી ટ્રિપ દરમિયાન અવિરત કવરેજ સુનિશ્ચિત કરે છે.
હા, મોટાભાગના ઇન્શ્યોરર સમાપ્તિ પહેલાં પૉલિસી વિસ્તરણની મંજૂરી આપે છે. તમારા રોકાણને ચિંતા-મુક્ત રાખીને, ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સને ઑનલાઇન વધારી શકાય છે.
રિન્યૂઅલ ખર્ચ ટ્રિપની લંબાઈ, મુસાફરની ઉંમર અને પસંદ કરેલ કવરેજ પર આધારિત છે. મલેશિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે વ્યાજબી રિન્યૂઅલ પ્રીમિયમ શોધવા માટે પ્લાનની ઑનલાઇન તુલના કરો.
ના, સિંગલ-ટ્રિપ મલેશિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારી મુસાફરી પછી સમાપ્ત થાય છે. જો તમે બીજી ટ્રિપ લંબાવો અથવા પ્લાન કરો તો જ રિન્યૂઅલ જરૂરી છે.
હા, કેટલાક ઇન્શ્યોરર વિદેશમાં રિન્યુઅલની પરવાનગી આપે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન પ્લેટફોર્મ મલેશિયામાં તમારા રોકાણ દરમિયાન કવરેજ વધારવાનું સરળ બનાવે છે.
વાર્ષિક મલ્ટી-ટ્રિપ પ્લાનને ઑનલાઇન રિન્યુ કરી શકાય છે. માત્ર લૉગ ઇન કરો, વિગતો પ્રદાન કરો, પ્રીમિયમ ચૂકવો અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ અવિરત સુરક્ષાનો આનંદ માણવાનું ચાલુ રાખો.
હમણાં જ એપ ડાઉનલોડ કરો!